Webdunia - Bharat's app for daily news and videos

Install App

દૈનિક રાશિફળ-જાણો શું કહે છે તમારી આ આજની રાશિ

Updated: રવિવાર, 20 મે 2018 (12:18 IST)
મેષ- ધન હાનિ થશે. સંપતત્તિમાં નુકશાન થશે. કાર્યમાં અસફળતા મળશે. માન-પ્રતિષ્ઠાની હાનિ થશે. રાજદંડનો ભય હશે. જીવનસાથીનો સ્વાસ્થય ખરાબ રહેશે. પુત્ર સુખમાં કમી આવશે. લાટરી વગેરેથી હાનિ થશે. ગુપ્ત દુશ્મનોના કારણે કષ્ટ થશે. 
 
વૃષભ- જીવનસાથીના સ્વાસ્થયને લઈને માનસિક ચિંતા રહેશે. દાંપત્ય સુખમાં કમી આવશે.ધન હાનિ થશે. ગુપ્તરોગના કારણે કષ્ટ રહેશે. યાત્રામાં પરેશાની અને દુર્ઘટના થવાની શકયતા છે. ઘરથી દૂર પ્રવાસ કરવું પડશે. વ્યાપાર કે ગુજરાનમાં મુશ્કેલી આવશે. 
 
મિથુન- ધન લાભ થશે. દુશ્મન પરાજય થશે. ભૂમિ-ભવનથી લાભ થશે. વાહન સુખ મળશે. સ્વાસ્થય સારું રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે. 
 
કર્ક- ખોટા નિર્ણયથી હાનિ થશે. ધન હાનિ થશે. યોજનાઓ અસફળ થશે. પુત્ર સુખમાં કમી આવશે. સ્ત્રી જાતિથી કષ્ટ થશે. વ્યાપારમાં હાનિ થશે. 
 
સિંહ - રોગ અને દુશ્મનોમાં વૃદ્ધિ થશે. સ્થાન પરિવર્તનના યોગ બનશે. રાજયની તરફ કષ્ટ થશે. 
 
કન્યા- સાહસ-પરાક્રમમાં વૃદ્ધિ થશે. દરેક કાર્યમાં સફળતા મળશે. વાહન સુખ મળશે. અચળ સંપત્તિની પ્રાપ્તિ થશે. 
 
તુલા- પારિવારિક કલેશના વાતાવરણ રહેશે. ધન હાનિ થશે. સ્વજનથી વિવાદ થશે. અસફળતા મળશે. શારીરિક કષ્ટ થશે. જીવનસાથીથી મતભેદના કારણે મન ઉદાસ રહેશે. ઘરથી દૂર નિવાસ કરવું પડશે. 
 
વૃશ્ચિક- માનસિક ચિંતા રહેશે. ખોટા નિર્ણયથી હાનિ થશે.ઘા લાગવાની શકયતા છે. આર્થિક હાનિ થશે. કાર્યમાં અસફળતા મળશે. 
 
ધનુ- પારિવારિક સુખમાં કમી આવશે. નકામા ખર્ચના કારણે ધનહાનિ થશે. સ્વાસ્થય ખરાબ રહેશે. કષ્ટદાયક યાત્રાઓ થશે. ભાગ્યનો સાથે નહી મળશે. સંતાનને કષ્ટ થશે. 
 
મકર- ભૂમિ, ભવન, લોખંડ સંબંધીત કાર્યમાં લાભ થશે. આવકમાં વૃદ્ધિ થશે. સ્ત્રા જાતિથી લાભ થશે. પદોન્નતિના અવસર મળશે. સ્વાસ્થય ઉત્તમ રહેશે. 
 
કુંભ- કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવશે. વ્યાપારમાં નુકશાન થશે. કાર્યમાં અસફળતા મળશે. પરિજનથી વિરોધ થશે. જીવનસાથી મતભેદના કારણે કલેશ થશે. હૃદય રોગના કારણે કષ્ટ થશે. માનસિક અવસાદ રહેશે. ભૂમિ-ભવનથી હાનિ થશે. વાહનથી હાનિ થશે. માતાને કષ્ટ થશે. 
 
મીન- રોગ-દુખમાં વૃદ્ધિ થશે. ધાર્મિક કાર્યમાં ઉચ્ચાઘટન થશે. ભાઈ-સગાઓથી વિવાદ થશે. આવક અને લાભમાં કમી આવશે. રાજદંડ અને લાછનના કારણે સામાજિક પ્રતિષ્ઠા ધૂમિળ થશે.  
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નેપાળ માં આગામી ૩ દિવસોમાં ફરી આવી શકે છે તબાહી ? ચીને આપી ચેતાવણી, મૃતકોની સંખ્યા 469 પર પહોચી

નેપાળ પૂર હોનારત: ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે ગુજરાત સરકાર સક્રિય, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી મોટી માહિતી

નેપાળમાં કુદરતી આપદા: સ્ટેટ ઇમરજન્સી સેન્ટરે ગુમ થયેલા 12 ગુજરાતીઓની યાદી અને હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

મહારાષ્ટ્રમાં રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરોને નોંધપાત્ર રાહત; સરકારે મરાઠી શીખવા માટે એક વર્ષનો સમયગાળો લંબાવ્યો

GSRTC નો નવો ઐતિહાસિક રેકોર્ડ: 26 ઓગસ્ટે એક જ દિવસમાં 88,626 ટિકિટોનું સ્માર્ટફોન બુકિંગ

આગળનો લેખ
Show comments