મંગળવાર, 15 ઑક્ટોબર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By

શરીરના આ અંગ જણાવે છે કે તમે ધનવાન અને મહાન બનશો.

સમુદ્રશાસ્ત્રમાં જણાબ્યું છે કે શરીરના આ અંગની બનાવટને જોઈને આ જાણી શકાય છે કે માણસ ખૂબ ધનવાન અને મહાન માણસ થશે.શરીરના કેટલાક અંગોને જોઈને આ પણ જાણી શકાય છે કે માણસ સરકારી ક્ષેત્રમાં મોટો અધિકારી અને પ્રશાસક હોઈ શકે છે. તમે પણ જાણો તમે મહાન અને ધનવાન બનવાની કેટલી શકયતા છે. 
 
હસ્તરેખા વિજ્ઞાન મુજબ જે માણસની તર્જની આંગળી એટલે કે અંગૂઠાના આગળની આંગળીની વચ્ચે વાળી આંગળીથી મોટી હોય છે તે માણસ પ્રશાસક બને છે. આવો 
 
માણસ સામાન્ય સ્થિતિમાં કયારે નથી રહેતો. સામાન્ય પરિવારમાં જન્મ લેતાં પછી પણ મહાન માણસ બને છે. એના ઉદાહરણ છે નેપોલિયન અને લિંકન . 
 
હથેળીની સૌથી નાની આંગળી જેને કનિષ્કા કહે છે જો આ લાંબી હોય અને અનામિકા આંગળીની ઉપરી પોર સુધી પહોંચી જાય તો ખૂબ સૌભાગ્યશાળી થાય છે. જેની 
 
કનિષ્કા આંગળી આવી હોય છે તે ખૂબ બુદ્ધિમાન અને કુશળ પ્રશાસક હોય છે. એવા માણસ જીવનમાં ખૂબ ધન અને પ્રશંસા પ્રાપ્ત કરે છે. જેની કનિષ્કા આંગળી 
 
નાની હોય છે તે જીવનમાં મોટી ઉપલબ્ધિ મેળવી નથી શકતાં. 
 
જે માણસના માથા પર ચંદ્ર્માનો ચિન્હ બને છે તે ખૂબ ભાગ્યશાળી હોય છે. એવા માણસ ખૂબ જ બુદ્ધિમાન હોય છે. ભણતરમાં આ ઘણા હોશિયાર હોય છે . આ 
 
તેના જ્ઞાન અને વિદ્યાથી જીવનમાં સમ્માન અને ધનવાન બને છે. 
 
સમુદ્રશાસ્ત્ર મુજબ જે માણસની ભુજાઓ લાંબી હોય છે અને હાથ ઘૂંટણ સુધી પહોંચી જાય છે તે મહાન માણસ હોય છે. આવા માણસ જીવનમાં મોટી ઉપલબ્ધિયાં મેળવે છે અને સમાજમાં પૂજનીય હોય છે. એનું ઉદાહરણ મહાત્મા ગાંધી છે.