સોમવાર, 7 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 1 એપ્રિલ 2018 (13:03 IST)

એક એપ્રિલથી સસ્તી અને મોંઘી થશે આ વસ્તુઓ

નવા વિત્ત વર્ષમાં 1 એપ્રિલથી ઘણા વસ્તુઓના કીમતમાં ફેરફાર થશે. આવો તમને જણાવીએ શું સસ્તું થઈ રહ્યુ અને કયાં વસ્તુઓ માટે  ખર્ચ વધારે કરવું પડશે. 
 
અહીં થશે 
* કસ્ટમ ડ્યૂતી વધવાના કારણે મોબાઈન અને ટીવી જેવા આઈટમ મોંઘા થઈ રહ્યા છે. હવે આ વચ્ચે ટીવીના સૌથી મહત્વપૂર્ણ પાર્ટ ઓપન સેલ પર વજટ ઘોષિત 
 
10 ટકા ડ્યૂટી ઘટાડીને 5 ટકા કરી નાખ્યુ છે. તેનાથી થૉડી રાહત મળી શકે છે. 
 
* સિગરેટ, સિગરેટ લાઈટર, પાન મસાલા, ગુટખા, સિગાર અને ખૈનીના ભાવ પણ વધશે.
 
* લેધર ફૂટવિયર, લેધર પ્રોડક્ટ્સ, પરફ્યુમ, શેવિંગ ક્રીમ, ડેડરેંટ્સ, રૂમ ફેશનેર, સ્માર્ટ વૉચ, ફુટવિઅયર અને ચશ્મા માટે પણ તમને વધારે ખર્ચ 
 
કરવું પડશે. 
 
અહીં મળશે રાહત:
* સરકાર બજેટમાં રેલવે ઇ-ટિકિટ પર સર્વિસ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી હતી. રેલવેમાં ઓનલાઇન ટિકિટ બુકિંગ 1 એપ્રિલથી સસ્તું થઈ રહ્યું છે
* પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) મશીનોને સસ્તું કરવામાં આવશે.
* મોબાઇલ ચેન્જર, આરઓ, દેશો તૈયાર હીરા, જીવનરક્ષક દવાઓ, સોલ્ટ, દિયાસળાઈ, એલઇડી, એચઆઇવીની દવા અને સિલ્વર ફોલ પર રાહત
મેળવી રહ્યું છે.
 
બીમા
* ઘણા વર્ષની સિંગલ પ્રીમિયમ પૉલીસીમાં દરેક વર્ષ સમાન અનુપાતમાં ટેક્સ છૂટ મળશે. ત્રણ વર્ષના બીમા માટે 45 હજાર રૂપિયા આપ્યા તો ત્રણ વર્ષના 15-15 હજાર પર ટેક્સ છૂટ મળશે.