શનિવાર, 27 ડિસેમ્બર 2025
0

કર્ણાટકમાં ગુજરાત ભાજપના નેતાઓની ફોજ ઉતરશે, 125 કાર્યકર્તાઓ,સરકાર અને સંગઠનના 6 નેતાઓ પ્રચાર કરશે

શુક્રવાર,એપ્રિલ 7, 2023
0
1
Karnataka Elections Updates- કર્નાટક વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરતા થતા જ નેતાઓની વચ્ચે આરોપ પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે. કર્નાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કાંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે ભાજપ આ વિધાનસભા ચૂંટણીમાં 60 બેઠકો પણ જીતી શકશે નહીં.
1
2
ABP Cvoter Karnataka Opinion Poll: ચૂંટણી પંચે બુધવારે (29 માર્ચ) કર્ણાટક વિધાનસભા ચૂંટણી(Karnataka Assembly Election)ની તારીખોની જાહેરાત કરી છે. રાજ્યમાં 10 મેના રોજ એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને 13 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
2
3
કર્ણાટકના હુબલીમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મોટો મામલો સામે આવ્યો છે. અહીં રોડ શો દરમિયાન એક યુવક પીએમ મોદીની કારની નજીક પહોંચ્યો હતો. આ દરમિયાન તેના હાથમાં માળા હતી. જે સમયે આ ઘટના બની તે દરમિયાન પીએમ મોદીની કારનો દરવાજો ખુલ્લો હતો અને તે ...
3
4
કર્ણાટકના ચૂંટણી બ્યુગલનુ કાઉંટડાઉન શરૂ થઈ ગયુ છે. ચૂંટ ણી પંચે આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરી દીધુ છે. કર્ણાટકમાં 224 બેઠકો પર એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. રાજ્યમાં 10 મેના રોજ મતદાન થશે અને 13 મેના રોજ પરિણામ આવશે
4
4
5
પ્રધાનમંત્રી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે,આપશે મોટી ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરી, 2023ના રોજ એટલે કે આજે કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે. કર્ણાટકમાં પ્રધાનમંત્રી યાદગિર અને કાલબુરગી જિલ્લાઓની મુલાકાત લેશે. ...
5