બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વિધાનસભા ચૂંટણી 2023
  3. કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023
Written By
Last Updated : ગુરુવાર, 30 માર્ચ 2023 (23:38 IST)

Karnataka Elections Updates: કર્ણાટકમાં આરોપ-પ્રત્યારોપ ચાલુ, JDS કહે છે કે ગઠબંધન નહીં કરે

Karnataka Elections Updates- કર્નાટક વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરતા થતા જ નેતાઓની વચ્ચે આરોપ પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે. કર્નાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કાંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે ભાજપ આ વિધાનસભા ચૂંટણીમાં 60 બેઠકો પણ જીતી શકશે નહીં.
 
કાંગ્રે નેતાએ કહ્યુ " અમે કોઈ પણ રાજકરણ પાર્ટીથી કોઈ ખતરો નથી. અમે અમારા બળે સત્તામાં પરત આવીશ. ભાજપા અ ચૂંટણીમાં ખરાબ રીતે હારશે. 
 
જણાવો કે કોંગ્રેસ નેતા, જેડીએસ નેતા એચડી કુમારસ્વામી અને બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા આરોપનો જવાબ આપી રહ્યા હતા.એચડી કુમારસ્વામીએ કહ્યું હતું કે તેમની પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે.
 
આનો વિરોધ કરતાં કર્ણાટક કોંગ્રેસના વડા ડીકે શિવકુમારે કહ્યું, 'અમે ન તો જેડીએસને બોલાવ્યા અને ન તો તેમને સાથે આવવા કહ્યું. કર્ણાટકની જનતાએ કોંગ્રેસને ચૂંટવાનું નક્કી કર્યું છે અને અહીં અમારી સરકાર બનવા જઈ રહી છે. અમને કોઈની જરૂર નથી.'