રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

ચિકનનો ઝભ્ભો

N.D
મહેશ - પપ્પા બધા કહે છે કે બહુ ઠંડી છે, પણ મને તો બિલકુલ ઠંડીનો અનુભવ થતો જ નથી.
પપ્પા - ચિકનનો ઝભ્ભો પહેરીને ધ્રુવની યાત્રા કરી આવ.