બુધવાર, 27 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

ઘરમાં લક્ષ્મીનું વાસ અને શાંતિ માટે કરો આ 10 વાસ્તુ ઉપાય

* ઘરના બારી-બારણા આ રીતે હોવા જોઈએ કે સૂરજની રોશની સારી રીતે ઘરથી અંદર જાય. 
* ડ્રાઈંગ રૂમમાં ફૂલોના ગુલદસ્તા લગાડો. 
* રસોડામાં પૂજાની અલમારી કે મંદિર  નહી હોવા જોઈએ. 
* ઘરમાં ટાયલેટના પાસે દેવસ્થાન નહી હોવું જોઈએ. 
* અમારા ઘરમાં ઈશાન કોણ કે બ્રહ્મસ્થળમાં સ્ફટિક શ્રીયંત્રની શુભ મૂહૂર્તમાં સ્થાપના કરો. આ યંત્ર લક્ષ્મીપ્રદાયક હોય છે. અને ઘરમાં સ્થિત વાસ્તુદોષોના પણ નિવારણ કરે છે.
* સવારે એક ગોબરના છાણા પર અગ્નિ કરી માં ધૂપ રાખ્પ અને  ॐ નારાયણાય નમ: મંત્રના ઉચ્ચારણ કરતા ત્રણ વાર ઘી ના થોડા ટીંપા નાખો. હવે જે ધુમાડો હોય એને તમારા ઘરના દરેક રૂમમાં જવા દો. આથી ઘરની નકારાત્મક ઉર્જા ખત્મ થશે અને વાસ્તુદોષોના નાશ થશે. 
* દરરોજ સાંજે ઘરમાં કપૂર પ્રગટાવો આથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા ખત્મ થઈ જાય છે.
* વાસ્તુ પૂજન પછી ક્યારે-ક્યારે માટીમાં કેટલાક કારણોથી થોડા દોષ રહી જાય છે જેનું નિવારણ કરવું જરૂરી છે. 
* ઘરના બધા પ્રકારના વાસ્તુ દોષ દૂર કરવા માટે મુખ્ય દ્વાર પર એક તરફ કેળાનું ઝાડ અને બીજી તરફ તુલસીનું છોડ ગમળામાં લગાડો. 
* દુકાનની શુભતા વધારવા માટે પ્રવેશ દ્બાર ના બન્ને તરફ ગણપતિની મૂર્તકે સ્ટીકર લગાડો. એક ગણપતિની દૃષ્ટિએ દુકાન પર પડશે , બીજા ગણપતિની બહારની તરફ . 
* હળદરને જળમાં ઘોલીને એક નાગરવેલના પાન પર સંપૂર્ણ ઘરમાં છાંટો. આથી ઘરમાં લક્ષ્મીનું વાસ અને શાંતિ બની રહે છે.