મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી વીડિયો
Written By
Last Modified: શનિવાર, 13 ઑક્ટોબર 2018 (17:27 IST)

નવરાત્રીમાં કેવી રીતે કરશો કન્યા પૂજા, કન્યા પૂજન કરવાથી શુ ફળ મળે છે ?

નવરાત્રીમાં કન્યાપૂજનનુ ખૂબ મહત્વ છે. કુમારિકા એટલે સાક્ષાત દેવીનુ રૂપ હોય છે એવુ કહેવાય છે. નવરાત્રીના દરેક દિવસ શુભ માનવામાં આવે છે.  તેથી નવરાત્રીના દસ દિવસોમાં ગમે ત્યારે અથવા અષ્ટમી કે નવમીના દિવસે પૂજન કરવુ સૌથી શ્રેષ્ઠ રહેશે.