Lifestyle 98

શનિવાર, 7 ફેબ્રુઆરી 2026
0

નાશ્તામાં બનાવો કર્ડ ઢોસા

સોમવાર,ઑગસ્ટ 5, 2024
0
1

નમકીન સેવઈ

સોમવાર,ઑગસ્ટ 5, 2024
ખારી વર્મીસેલી બનાવવા માટે સૌ પ્રથમ તવાને ધીમી આંચ પર મૂકો. આ પછી તેમાં બે ચમચી સરસવનું તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં વર્મીસીલી નાખીને હલાવો
1
2
Tindora Nu Shaak Banavani Rit - ટીંડોળાનું શાક બનાવવા માટે પાતળી સમરી લો અને એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સરસવ અને જીરું નાખો
2
3
વરિયાળીનું પાણી પીવાથી માત્ર એક જ નહીં પરંતુ અનેક આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો મળે છે. આવો જાણીએ તેના ફાયદા અને તેને પીવાનો યોગ્ય સમય?
3
4

સ્વીટ બ્રેડ રોલ રેસીપી

રવિવાર,ઑગસ્ટ 4, 2024
સ્વીટ બ્રેડ રોલ રેસીપી
4
4
5

Cheese Balls - ચીઝ બોલ

રવિવાર,ઑગસ્ટ 4, 2024
Simple cheese balls recipe ચીઝ બોલ બનાવવાની રીત: એક બાઉલમાં ચીઝ, લીલા મરચાં, લીલા ધાણા, મીઠું અને કાળા મરી ઉમેરો. મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને નાના ગોળા બનાવો.
5
6
Divaso- 'રાજા તારી સોડસો રોણી, પોણી ભરવા ગયતેલી રે, પોણી બોણી નો મળ્યુ ને પશુ પંખી તરસે મરતેલ રે'' દિવાસો આવતા જ આદિવાસી વિસ્તારોમા ભગવાન શ્રીકૃષ્ણને સંબોધતુ આ ફટાણુ ગુંજવા લાગે છે. દિવાસાના આગલા દિવસથી જ ઉજાણી ચાલુ થઇ જાય છે
6
7
Happy Friendship Day 2024: ભારત, મલેશિયા, યૂઈ અને અમેરિકામાં ફ્રેંડશિપ ડે (Friendship Day 4 August 2024) ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે સેલિબ્રેટ કરવામાં આવે છે. દોસ્તે દરેકના જીવનનો અણમોલ સબંધ હોય
7
8
Friendship Day 2024- પરિવાર અને જીવનસાથી પછી, જીવનમાં જો કોઈ સંબંધ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, તો તે મિત્રનું છે. વાસ્તવમાં મિત્રો જ આપણા સુખ-દુઃખમાં સાચા સાથી છે. લોહીનો સંબંધ ન હોવા છતાં, આ બંધન એટલું મજબૂત છે કે લોકો તેમના હૃદય સાથે જોડાઈ જાય છે.
8
8
9
તમારી રાશિ પરથી જાણો તમે કેવા મિત્ર છો ? દરેક કોઈની લાઈફમાં મિત્ર હોય છે. કોઈના જીવનમાં સારા મિત્ર મળી જાય છે તો કોઈ તેમના મિત્રોના વ્યવહારથી પરેશાન થઈ જાય છે. પણ મિત્રતા કરવાથી પહેલા કોઈને ખબર નહી હોય છે કે તમને તેમની મિત્રતા પસંદ આવશે કે નથી. ...
9
10
જો તમારું યુરિક એસિડ વધી ગયું હોય છે તો તમારે તમારા આહારનું યોગ્ય ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને આહારમાં દાળની પસંદગી સમજદારીપૂર્વક કરવી જોઈએ.
10
11
આજે 'ફ્રેન્ડશિપ ડે' છે, તો તમે આ દિવસ માટે કંઈક ખાસ આયોજન કર્યું હશે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે તમારી ફ્રેન્ડશિપ ડે પાર્ટી આ બોલિવૂડ ગીતો વિના અધૂરી છે, તેથી આ ગીતોને જલ્દી જ તમારા પ્લે લિસ્ટમાં સામેલ કરો.
11
12
Friendship Shayari - મિત્રતાનું સંભારણુ કંઇક ખાસ બની રહે તેવુ દરેક વ્યક્તિ ઇચ્છતો હોય છે અને તે માટે જ પોતાના મિત્રને કંઇક ખાસ અને અનોખી ભેટ આપવા ઇચ્છતા હોય છે. જેના દ્વારા તેઓ જીંદગીભર પોતાની મિત્રતાને યાદ કરી શકે છે.મિત્રતા દિવસ પર સુવિચાર અને ...
12
13
Black Spots Problem: ત્વચા પરના ડાર્ક સ્પોટ્સ માત્ર સુંદરતા જ ખરાબ નથી કરતા પરંતુ આત્મવિશ્વાસને પણ બગાડે છે. ખરાબ જીવનશૈલીના કારણે લોકોના ચહેરા પર ઘણીવાર કાળા ડાઘ પડી જાય છે લીંબુ ત્વચાની સમસ્યાઓથી બચાવે છે
13
14
અચાનક બજારમાં ઝડપથી ચાલી રહેલી નેહાના પગલાં કોઈને જોઈને થંભી ગયા. એક ક્ષણ માટે તો તેને લાગ્યુ કે તેને આભાસ તો નથી થઈ રહ્યો. આ...આ.. તો અખિલ છે. મારા બાળપણ નો મિત્ર. વાળમાં કંકુ, માથા પર ટિકલી, સાડી પહેરેલી નેહા, અખિલની બાળપણની મિત્ર નેહા કરતા એકદમ જ ...
14
15
કબજિયાતથી પીડિત લોકોએ સાદા લોટમાંથી બનેલી રોટલી તેમાં આ બે વસ્તુઓ મિક્સ કરીને ખાવી જોઈએ. તેનાથી ગેસ, એસિડિટી અને કબજિયાતની સમસ્યા દૂર થશે અને તમારું પાચન પણ સ્વસ્થ રહેશે. જાણો લોટમાં શું મિક્સ કરવું જોઈએ?
15
16
કેટલીક રાશિઓનું વર્તન ખૂબ જ રોમેન્ટિક માનવામાં આવે છે. આ લોકો પોતાના દિલની નજીકની વ્યક્તિને ખૂબ જ સુંદર રીતે પ્રપોઝ પણ કરે છે. આજે અમે તમને આ રાશિઓ વિશે માહિતી આપીશું.
16
17

D થી શરૂ થતા છોકરાઓના નામ

શુક્રવાર,ઑગસ્ટ 2, 2024
Boy Names Starting With D- દિવિત- તમે તમારા બાળકને જે આશીર્વાદ આપવા માંગો છો તે છે દિવિત જેનો અર્થ થાય છે "અમર." દૈવિક - ભગવાનનુ રૂપ
17
18

સીંગદાણા ની ચટણી

શુક્રવાર,ઑગસ્ટ 2, 2024
એક વાટકી સીંગદાણા લસણની સાતથી આઠ લવિંગ બે થી ત્રણ લીલા મરચા બારીક સમારેલા
18
19
આચાર્ય ચાણક્ય કહે છે કે ત્રણ લોકો છે જે તમારી પ્રગતિમાં અવરોધ બની શકે છે. આ ત્રણ લોકો મૂર્ખ અને રડનારા છે.
19