શનિવાર, 23 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 6 જાન્યુઆરી 2020 (20:13 IST)

Holi jokes- તારી બેનપણી સાથે...

પતિ- તારી બેનપણીને
 
રંગ લગાવું
 
પત્ની- મને કેમ નહી મારી
 
બેનપણીને શા માટે
 
પતિ- અરે, સ્વીટી તારી સ્કીન ખરાબ થઈ જશે
 
પત્ની- ઓહ, 
so sweet