ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: શુક્રવાર, 22 માર્ચ 2019 (09:47 IST)

પ્રથમ યાદીમાં ભાજપાએ કાપ્યા તેમના છ સાંસદોને ટિકટ, આ નામ ચોકાવશે

લખનૌ- ભારતીય જનતા પાર્ટીએ ગુરૂવારે રજૂ કરી લોકસભા ઉમેદવારોની યાદીમાં યૂપીના 28 પ્રત્યાશિઓના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ તેમના છ વર્તમાન સાંસદોના ટિકટ કાપ્યા છે. બાકી સીટના પ્રત્યાશીઓની જાહેરાત જલ્દી જ કરાશે. આ યાદીમાં સૌથી વધારે ચોંકાવનાર નાૢ તજેતરમાં ભાજપાથી બસપામાં હયેલા સ્વીમી પ્રસાદ મૌર્યની દીકરી સંઘમિત્રા મૌર્યનો છે. સંઘમિત્રાને બંદાયૂથી ટિકટ આપ્યું છે.
 
તેમાં કેંદ્રીય મંત્રી કૃષ્ણા રાજ રાષ્ટ્રીય અનૂસૂચિત જાતિ આયોગના ચેયરમેન રામ શંકર કઠેરિયા શામેલ છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી અને રાજનાથ સિંહ લખનૌથી તેમની પ્રથમ સીટ પર ફરીથી કિસ્મત અજમાવશે. 
 
પાર્ટીએ એકવાર પછી વીવીઆઈપી સીટ માનતી અમેઠી લોકસભાની સીટથી સ્મૃતિ ઈરાનીના ફરી કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના મુકાબલા કરવા માટે મેદાનમાં ઉતર્યા છે. 
 
ભાજપાની પ્રથમ યાદીમાં કૃષ્ણા રાજ (શાહજહાંપુર) અને રામ શંકર કઠેરિયા (આગરા)ના સિવાય અંશુલ વર્મા(હરદોઈ), બાબૂ લાલ ચૌધરી(ફતેહપુર સીકરી), અંજૂ બાલા (મિશ્રિખ) અને સત્યપાલ સિંહ (સંભલ)ના ટિકટ કપાયું છે. 
 
આ સીટ પર જે નવા પ્રત્યાશી જાહેર કરેલ છે તેમાં એસપી સિંહ બઘેલ આગરા, પરમેશ્વર લાલ સૈની સંભલ, રાજકુમાર ચાહર ફતેહપુર સીકરી, જયપ્રકાશ રાવત હરદોઈ, અશોક રાવત મિશ્રિખ અને અરૂણ સાગર શાહજહાંપુર શામેલ છે. 
 
ભાજપાની પ્રથમ યાદીમાં ઉત્તરપ્રદેશમાં જે લોકોને લોકસભા ટિકટ આપ્યું છે. તેમાં નરેન્દ્ર મોદી (વારાણસી),  રાજનાથ સિંહ(લખનૌ), રાઘવ લખનપાલ (સહારનપુર), સંજીવ કુમાર બાલિયાન(મુજફારનગર), કુંવર ભારતેંદ્ર સિંહ(બિજનૌર), રાજેન્દ્ર અગ્રવાલ(મેરઠ), સત્યપાલ સિંહ (બાગપત), જનરલ વિજય કુમાર સિંહ (ગાજિયાબાદ અને મહેશ શર્મા (ગૌતમબુદ્ધ નગર) શામેલ છે.