રવિવાર, 17 નવેમ્બર 2024
0

Loksabha Election 2024 - કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો

મંગળવાર,માર્ચ 12, 2024
bharat singh and jagdish thakore
0
1
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન લોટસ પુરબહારમાં ખીલ્યું છે. કોંગ્રેસ, AAP સહિત અન્ય પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે
1
2
ગુજરાતમાં ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.15 બેઠકો પર 15માંથી 10 ઉમેદવારોને રીપિટ કર્યાં છે
2
3
Yusuf Pathan: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી યુસુફ પઠાણ રાજકીય પીચ પર રન બનાવવા માટે તૈયાર છે. પશ્ચિમ બંગાળની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે યુસુફને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.
3
4
સોમવારે કૉંગ્રેસ છોડ્યા બાદ અર્જુન મોઢવાડિયા અને અંબરીષ ડેર મંગળવારે કમલમ ખાતે ભાજપમાં જોડાઈ ગયા હતા. એમની સાથે મૂળુ કંડોરિયા પણ ભાજપમાં જોડાઈ ગયા.
4
5
લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. દરમિયાન તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તારીખોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવી અટકળો છે કે ચૂંટણી પંચ 14 માર્ચની આસપાસ તારીખોની જાહેરાત કરી શકે છે.
5
6
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. ભાજપે 15 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતમાં કેટલાક ઉમેદવારોને ફોન કરીને તૈયારીઓ શરૂ કરી દેવા કહી દીધું છે.
6
7
આગામી લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાય યાત્રા લઇને નીકળ્યા છે. ત્યારે ભારત જોડો ન્યાયયાત્રા હાલ ગુજરાતમાં ચાલી રહી છે.
7
8
કૉંગ્રેસ શુક્રવારે પ્રેસ કૉન્ફરન્સ યોજીને આગામી લોકસભા ચૂંટણીની 39 બેઠકો માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
8
9
આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદ અને પંચમહાલ બે જિલ્લામાં ફરશે. રાહુલ ગાંધી સવારે કંબોઈ ધામ મંદિરે પહોંચ્યા હતા
9
10
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. ભાજપે રાજ્યની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે
10
11
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશી રહી છે. ત્યારે યાત્રાના રૂટની સમિક્ષા અને તૈયારીઓની સમીક્ષા કરવાના ભાગરૂપે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત પ્રતિનિધિ મંડળ રાજપીપળા આવી પહોંચ્યું હતું.
11
12
આજે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે. સાતમી માર્ચે મધ્યપ્રદેશથી ઝાલોદમાં પ્રવેશ કરશે અને રાત્રિ રોકાણ કરશે. ત્યાર બાદ સવારે દાહોદથી પદયાત્રા શરૂ થશે.ભારત જોડો ન્યાય યાત્રા ઝાલોદ દાહોદથી શરૂ કરી સતત ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાતના ...
12
13
ગુજરાતમાં કોંગ્રેસનું વિસર્જન થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. છેલ્લા બે દિવસમાં કોંગ્રેસના પાંચ દિગ્ગજ નેતાઓએ રાજીનામું આપીને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે
13
14
મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલથી લોકસભાના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરને ભાજપે આ વખત ટિકિટ નથી આપી. ભાજપે ગયા અઠવાડિયે શનિવારે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં મધ્ય પ્રદેશની કુલ 29 લોકસભા બેઠકોમાંથી 24 બેઠકો પર ...
14
15
lok sabha election 2024- લોકસભા ચૂંટણીની પદ્ધતિઓ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો 14-15 માર્ચની આસપાસ સામાન્ય ચૂંટણીની જાહેરાત શક્ય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચ સતત લોકસભા ચૂંટણીનું આયોજન કરી રહ્યું છે.
15
16
લોકસભા ચૂંટણી નજીક આવતાં ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર કોંગ્રેસના નેતાઓનો રાજીનામાનો દૌર શરૂ થયો છે. આજે એક જ દિવસમાં કોંગ્રેસના ત્રણ નેતા રાજીનામાં આપી ચૂક્યા છે.
16
17
BJP Slogan In Lok Sabha Election 2024 Will Be 'Modi Ka Parivar' : RJD નેતા લાલૂ યાદવ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરિવાર પર પ્રશ્ન ઉઠાવતા પછી ભાજપા નેતાઓએ એકતા બતાવી.
17
18
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી કોંગ્રેસના યુવા નેતા અંબરીશ ડેર માટે રૂમાલ રાખીને જગ્યા રાખી છે. માત્ર એટલું જ નહીં, આ વાત તેઓ બબ્બેવાર જાહેર મંચ પરથી કહી ચૂક્યા છે.
18
19
એક તરફ ભાજપે 15 ઉમેદવારોના નામનું લિસ્ટ જાહેર કર્યું છે . ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે.
19