રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By

વડોદરા લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

[$--lok#2019#state#gujarat--$]

મુખ્ય પ્રતિદ્વંદી -  રંજનબહેન ભટ્ટ  (ભાજપ) પ્રશાંત પટેલ (કોંગ્રેસ) 
 
વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ દેશના સૌથી મોટા ખાનગી નિવાસસ્થાનોમાંથી એક .  વડોદરા (નંબર-20) બેઠક પર ભાજપનાં રંજનબહેન ભટ્ટ અને કૉંગ્રેસના પ્રશાંત પટેલ વચ્ચે મુખ્ય મુકાબલો છે. ભાજપે આ બેઠક પર  રંજનબહેનને રિપીટ કર્યાં છે. કૉંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રથમ યાદીમાં જ પ્રશાંત પટેલનું નામ હતું. ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક ઉપરાંત વડોદરાની બેઠક  પરથી ચૂંટણી લડ્યા હતા. મોદીએ આ બેઠક પરથી રાજીનામું આપતાં રંજનબહેન ભટ્ટને ટિકિટ અપાઈ હતી અને તેઓ વિજેતા થયાં હતાં.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો. 

[$--lok#2019#constituency#gujarat--$]