ભારત અને શ્રીલંકા દ્વારા આયોજિત 2026 T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું. તેઓ સેમિફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ ગયા અને સુપર 8 સ્ટેજમાંથી બહાર થઈ ગયા. આ ખરાબ પ્રદર્શન બાદ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પાકિસ્તાની ખેલાડીઓને દંડ ફટકાર્યો છે. આ દંડ મુખ્ય ખેલાડીઓ શાહીન આફ્રિદી, બાબર આઝમ અને...