ગુરુવાર, 25 ડિસેમ્બર 2025
0

પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર

ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
0
1
લોકો અનેક વાર આ દ્વિધામાં રહે છે કે મહાશિવરાત્રિ પર શિવ મૂર્તિની પૂજા કરવી જોઈએ કે શિવલિંગની. પૂજા તો તમે શિવના કોઈપણ રૂપની કરી શકો છો. ભગવાન શિવ ભક્તોની દરેક પ્રકારની પૂજા સ્વીકારી લે છે તેથી જ તો તેમને ભોલેનાથ કહેવામાં આવે છે.
1
2
નર્મદાના દરેક કંકરમાં શિવ શંકર છે, એવુ કહેવાય છે કે નર્મદામાથી નીકળનારા દરેક કાંકર શિવલિંગ હોય છે. કારણ કે મા નર્મદાને ભગવાન શિવનુ વિશેષ વરદાન છે. નર્મદામાંથી નીકળતા દરેક કાંકરમાં ભગવાન શિવ શંકરનું સ્વરૂપ હોય છે,
2
3
કૈલાશ પર્વતને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર સ્થળોમાંનું એક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવ તેમના પરિવાર સાથે અહીં રહે છે. એવું માનવામાં આવે છે કે કોઈ સામાન્ય વ્યક્તિ કૈલાસ પર્વત પર ચઢી શકતો નથી.
3
4
શિવ પુરાણના અગાઉના લેખમાં પોતાના દિવ્ય અંડથી આ પૃથ્વીની ઉત્પત્તિ વિશે વાંચ્યુ. ત્યારબાદ બ્રહ્મા અને વિષ્ણુની સ્તુતિથી મહાદેવ પ્રસન્ન થયા અને તેમણે આ પ્રકારના વચન કહ્યા
4
4
5
કોણ છે શિવના માતા-પિતા, પત્ની-પુત્ર, ભાઈ-બહેન, સાસુ-સસરા વગેરે. આવો જાણીએ સંક્ષિપ્ત
5
6
શિવરાત્રીના દિવસે શિવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે શિવલિંગ પર લવિંગની જોડી અર્પણ કરવાની પણ માન્યતા છે.
6
7
Mahashivratri 2025: મહાશિવરાત્રીનો તહેવાર આ વર્ષે 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસ શિવ ભક્તો માટે ખૂબ જ ખાસ છે. આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું તફાવત છે.
7
8
Maha Shivratri Date: મહાશિવરાત્રિની વિશેષ ધાર્મિક માન્યતા હોય છે. આ દિવસે પૂરા મનોભાવથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. જાણો આ મહિને ક્યારે કરવામાં આવશે મહાશિવરાત્રિનુ વ્રત
8
8
9
Maha Shivratri 2025 Lucky Zodiac: વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વર્ષે મહાશિવરાત્રિ પર દુલભ સંયોગ બનવા જઈ રહ્યો છે.. આ શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ શુભ સંયોગ 3 રાશિઓ માટે એકદમ શુભ અને લાભકારી છે.
9
10
Rules for keeping Shivling at home: વધારેપણુ ઘરમાં પૂજા ઘર હોય છે અહીં લોકો દેવી- દેવતાઓની પૂજા કરે છે. તેનાથી સકારાત્મકતા આવે છે સાથે જ દરેક દેવી દેવતાની પૂજા પાઠના જુદા-જુદા નિયમ હોય છે. આ નિયમોનો પાલન કરવુ જરૂરી હોય છે. નહી તો જીવનમાં ઘણી બધી ...
10
11
મહાશિવરાત્રી પર કેવી રીતે કરીએ વ્રત અને પૂજન, વાંચો 10 ખાસ વાતોં Shivratri puja vidhi
11
12

શંકર ભગવાન ની વાર્તા

શુક્રવાર,જાન્યુઆરી 10, 2025
આપણા પ્રિય ભગવાન શિવનો જન્મ થયો નથી, તેઓ સ્વયં અસ્તિત્વ ધરાવે છે. પરંતુ તેમના મૂળની વિગતો પુરાણોમાં જોવા મળે છે
12
13
12 jyotirlinga name and place in gujarati આ બાર જ્યોતિર્લીંગના નામ છે- 12 jyotirlinga name and place in gujarati- સોમનાથ, આ બાર જ્યોતિર્લીંગના નામ છે- સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ...
13
14
Mahashivratri 2025- પંચાંગ અનુસાર વર્ષ 2025માં ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવશે.
14
15

Shiv Mahimna Stotra - શિવ મહિમા સ્તોત્ર

સોમવાર,ડિસેમ્બર 30, 2024
મહિમા પારં તે પરમવિદુષો યધ્યસદ્રશી સ્તુતિ બ્રર્હ્મારદીનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિરઃ | અથાવાચ્યઃ સર્વઃ સ્વમતિપરિણામાવધિ ગૃણન્ મમાઙપ્યેષઃ સ્તોત્રે હર ! નિરપવાદઃ પરિકરઃ ||
15
16

Shiv Vrat katha- શિવ વ્રત કથા

મંગળવાર,ડિસેમ્બર 24, 2024
આ સત્ય જાણ્યા પછી, રાજકુમારીએ તે છોકરા સાથે જવાની ના પાડી દીધી અને તેના પિતા સાથે રહેવા લાગી. બીજી તરફ અમર વારાણસીના ગુરુકુળમાં પહોંચીને ભણવા લાગ્યો.
16
17

12 JyotirLinga- બાર જ્યોતિર્લિંગ

ગુરુવાર,ડિસેમ્બર 5, 2024
સૌરાષ્ટ્ર (ગુજરાત) માં આવેલું આ સૌથી જૂનું અને મહત્વપૂર્ણ જ્યોતિર્લીંગ છે. આ જ્યોતિર્લીંગનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું ત્યાર બાદ રાવણે ચાંદીથી ...
17
18
ભગવાન શિવના રુદ્ર અવતારને હનુમાનના 11મો અવતાર માનવામાં આવે છે. આ જ રીતે તેમને પ્રસન્ન કરવા માટે રુદ્ર અવતારનો અભિષેક સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવે છે.
18
19
પાકિસ્તાન ભલે 1947મા ભારતથી અલગ થઈને એક દેશ બની ગયો હોય પણ આજે પણ ત્યા ભારતની અનેક ઐતિહાસિક અને ધાર્મિક ધરોહર(વારસો) રહેલા છે
19