શનિવાર, 27 ડિસેમ્બર 2025
0

સવાર-સવારે પેટ નથી થતુ સાફ ? ખાલી પેટ ખાઈ લો આ એક ફળ, પેટમાં જમા ગંદકીનો તરત જ થશે સફાયો

સોમવાર,ફેબ્રુઆરી 26, 2024
Papaya Health Benefits
0
1
એક છોડ જે સજાવટ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. આ છોડ શિયાળા દરમિયાન ફૂલો ઉત્પન્ન કરે છે, જે ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ આ જ ફૂલ લોકોને બીમાર કરી રહ્યું છે. ગુજરાત સરકારે તાત્કાલિક કોનોકાર્પસ પ્લાન્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે
1
2
Eating Garlic Empty Stomach: વેટ લોસ અને હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ઘણા લોકો કાચુ લસણ ખાય છે. કેટલાક લસણને ભોજનમાં સલાડના રૂપમાં ખાય છે તો કેટલાક તેને ગરમ પાણી સાથે ખાય છે. તો કેટલાક દર્દીઓને હેલ્થ કંડીશન્સ અને બીમારીઓમાં દરરોજ લસણ ખાવાની ...
2
3

આ રસથી પેટની ચરબી થઈ જશે છુમંતર

શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
Tulsi and Orange Juice : દરેક વ્યક્તિ જાણે છે કે ફળ અને શાકભાજીના રસમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. પોષક તત્વોથી ભરપૂર હોવા ઉપરાંત, જ્યુસ આપણને શરીરનું વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ફળોના રસ વિશે વાત કરીએ તો, આપણા મગજમાં સૌથી પહેલા જે વસ્તુ ...
3
4
સુદર્શનના છોડના પાન, ફુલ અને જડ બધા તમારા આરોગ્ય માટે ખૂબ ઉપયોગી હોય છે. તેનો ઉપયોગ તાવ સાથે કાનમાં દુખાવો, સાંધાનો દુખાવો, બવાસીર પેટના કીડા અને ત્વચા સાથે જોડાયેલ સમસ્યાઓમા કરવામા આવે છે.
4
4
5
કેટલાક લોકોને જમતી વખતે આ વાતનો અહેસાસ જ નથી થઈ શકતો કે તેમનુ પેટ ભરાય ગયુ છે અને તેઓ સતત ખાતા રહે છે.
5
6
દૂધમાં તજ ભેળવીને પીવાથી આરોગ્યને થશે ફાયદો, આ બિમારીઓ થશે દૂર, જાણો ક્યારે પીવું લાભકારી ?
6
7
How to clean private part : શરીરના દરેક ભાગની સફાઈનુ ખાસ ધ્યાન રાખવુ પડે છે. નહી તો ઈફેક્શન (Infection cause in private part) નો ખતરો બની રહે છે. આમ તો આપણે ન્હાતી વખત શાવર જેલ કે પછી સાબુ બોડી પર લગાવીએ છીએ.
7
8
આજકાલ ઉપવાસ શબ્દનો ઉલ્લેખ વારંવાર થાય છે. તેનો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કે ફાસ્ટિંગ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે.
8
8
9
Cardiac Arrest: આજકાલ કાર્ડિયાક અરેસ્ટના કેસ ખૂબ વધી રહ્યા છે. અચાનક દિલ ધડકતું બંધ થવાને કારણે મૃત્યુ થાય છે. કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો અને હાર્ટ એટેકના લક્ષણો ખૂબ સમાન છે. કાર્ડિયાક અરેસ્ટથી કેવી રીતે બચવું અને કઈ બાબતોનું ધ્યાન રાખવું તે ડૉક્ટર ...
9
10
આજના સમયમાં કેંસર એક ભયાનક બીમારી બનીને સામે આવી રહી છે જેના સંકેતોને જાણવા ખૂબ જ જરૂરી છે. તેની ચપેટમાં ક્યારે કોણ આવી જાય તે કહી શકાતુ નથી. કેંસરની અનેક દવાઓ મળે છે. જેનાથી તેને થોડો કંટ્રોલ કરી શકય છે.
10
11
સ્વાસ્થ્ય માટે સુપરફૂડ છે આમળા. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે જે વાળ, આંખો અને ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. રોજ આમળા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે. આમળાનું સેવન કરવાથી સ્થૂળતા પણ ઓછી થાય છે.
11
12
High cholesterol foods: જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે, ત્યારે તમારે આ ખોરાકનું સેવન કરવું જોઈએ જે ચરબીના પાચનને ઝડપી બનાવવા સાથે ધમનીઓને સાફ કરવામાં મદદરૂપ છે. તો ચાલો જાણીએ કે હાઈ કોલેસ્ટ્રોલની સ્થિતિમાં કયો ખોરાક ખાવો જોઈએ.
12
13
How to keep heart strong and healthy
13
14
મહેસાણાના વિસનગરમાં સ્વાઇન ફ્લૂથી એક વ્યક્તિનું મોત થયું છે. કાસા રોડ પર રહેતા 52 વર્ષીય આધેડનું મોત થયું છે. દર્દીનો રિપોર્ટ સ્વાઇન ફૂલુ પોઝિટિવ આવ્યો હોવા છતા જીલ્લા આરોગ્ય વિભાગને જાણ ન કરતા લેબ સંચાલકને નોટિસ આપવામાં આવી હતી.
14
15
સરગવાની શીંગના પાણીના ફાયદા: આ સિઝનમાં તમને ડ્રમસ્ટિક મળશે. આવી સ્થિતિમાં તમે આ શાકભાજીનું પાણી પીને સુગરને કંટ્રોલ કરી શકો છો. આવો જાણીએ આ શાકનું પાણી ક્યારે અને કેવી રીતે પીવું.
15
16
Oats sattu for high cholesterol: હાઈ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવું એ બહુ મુશ્કેલ કામ નથી. તમારે ફક્ત ફાઇબરથી ભરપૂર આ વસ્તુઓનું સેવન કરવાની જરૂર છે જે આ સ્થિતિમાં મદદરૂપ છે.
16
17
દ્રાક્ષ ખાવાથી તમારા હૃદયને ઘણી રીતે ફાયદો થાય છે. દ્રાક્ષમાં રહેલા સંયોજનો બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને હૃદય રોગ સામે રક્ષણ આપે છે.
17
18
જ્યારે પણ તમે મેદસ્વિતા અથવા તો વજન ઘટાડા અંગે સાંભળો ત્યારે તમારા મનમાં વિચારો આવે છે બિનઆરોગ્યપ્રદ ખોરાક અને બેઠાડું જીવન. પણ વજન વધવા બાબતે અન્ય પણ એક કારણ છે જે અંગે અત્યાર સુધી લગભગ લોકો અજાણ હોય છે.
18
19
દહીમાં મીઠુ મિક્સ કરીને ઘણા લોકો ખાય છે. પણ વિચારવાની વાત એ છે શુ આ સાચી રીત (curd with salt side effects) છે ? આવો જાણીએ આ વિશે વિસ્તાર પૂર્વક
19