બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મધર્સ ડે
Written By
Last Modified: બુધવાર, 8 મે 2024 (10:49 IST)

Mother's Day Gifting: મધર્સ ડે પર તમારી માતાને ગિફ્ટમાં આપો આ બ્યુટી આઈટમ કરો તેણે તેમના બજેટમા કસ્ટમાઈઝ

 Mother's Day Gifting
Mother's Day Gifting- તમારી માતાને ગિફ્ટમાં આપવા માટે તમે કસ્ટમાઈઝ કરાવેલ ઘણી વસ્તુઓ તમારા બજેટમા રહીને ખરીદી શકો છો. 
 
ઘર પર ભોજન બનાવવાથી લઈને અમારી દરેક નાની-મોટી વસ્તુઓની કાળજી મા રાખે છે. તે રીતે જ અમને પણ તેમની દેખભાલ કરવી જોઈએ અને તેણે સમય-સમય પર કોઈ ન કોઈ ગિફ્ટ આપવુ જોઈએ. તેમજ મધર્સ ડે આવી રહ્યુ છે.
 
મધર્સ ડે આવી રહ્યુ છે. આ અવસર પર તમારી માતાને તમે ગિફ્ટ અથી પ્રેમ જાહેર કરી શકો છો. તો આવો જોઈએ ચે મધર્સ ડે ના ખાસ અવસર પર તમે તમારી માતાને શું ગિફ્ટ કરી શકો છો. 
 
પરફ્યુમ ગિફ્ટ  engage perfumes
ગિફ્ટના રૂપમાં આપવા માતે તમે આ રીતે કિટના રૂપમાં પરફ્યુમ ખરીદી શકો છો. તેમાં તમને સ્ટ્રાંગથી લઈને વુડી, માઈલ્ડ, ફ્લોરલ જેવી ઘણી સુગંધમાં મળી જશે. જો આપણે ઈંગેજ વિશે વાત કરીએ, તો આમાં પણ તમને 4 અલગ-અલગ સુગંધમાં પરફ્યુમ મળશે.
 
પર્સનલ કેયર કિટ Grooming kit 
કામમાં રહેવાના કારણે અમે આપણા માટે ઘણી વસ્તુઓ ખરીદી શક્તા નથી. અને તના તેને વાપરવા તો દૂરની વાત છે. તેથી તમે તમારી માતાને આ મધર્સ ડે ના અવસર પર પી સેફ બ્રાંદથી ઘણા પ્રોડ્ક્ટસને ખરીદીને બાસ્કેટમાં નાખી તમારા બજેટના હિસાબે પોતે કસ્ટમાઈઝ કરી શકો છો. આ તમને આશરે 1000થી ઓછામાં મળી જશે. તેમજ તમે તેના હિસાબે વધારી પણ શકો છો. 
 
સ્કિન કેયર આઈટમ કરો ગિફ્ટ charmis skin care
ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. આ માટે, તમે ચાર્મિસ બ્રાન્ડની ત્વચા સંભાળ ઉત્પાદનોની કીટ ખરીદી શકો છો. આમાં, તમે તમારી માતા માટે તેની ત્વચાના પ્રકાર અનુસાર ફેસ સીરમ ખરીદી શકો છો. આ સિવાય તમે તમારી માતાને આયુથ વેદની ગોલ્ડ સ્કિન કેર સ્કિન કેર કિટ પણ ગિફ્ટ કરી શકો છો.
 
મેકઅપ આઈટમ કરો ગિફ્ટ 
આમ તો મેકઅપમાં તમને અગણિત ઑપ્શન ગિફ્ટ કરવા માટે મળી જશે પણ તમે ઈચ્છો યો કલર બારની આઈશેડો પેલેટ ગિફ્ટ કરી શકો છો. તેમાં તમને 3 જુદા-જુદા શેડ અને કલર ઑપ્શનની પેલેટ મળી જશે. તે સિવાય તમે મા ને ટિંજ બ્રાડની કસ્ટમાઈજ્ડ લિપસ્ટિક ના સેટ બનાવીએ પણ ગિફ્ટમાં આપી શકો છો. 

Edited By- Monica sahu