શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. મા દુર્ગાના સ્વરૂપો
Written By

નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Skandmata Navratri
Skandmata Navratri
Skandmata - સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ લાલન પોષણ કરે છે. તેમનુ પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે.

skandmata Bhog Navratri
માં સ્કંદમાતા નુ મંત્ર
માં સ્કંદમાતાનુ વાહન સિંહ હૈ। આ મંત્રના ઉચ્ચારણ સાથે માં ની આરાધના કરાય છે। 
 
સિંહાસનગતા નિત્યં પદ્માશ્રિતકરદ્વયા।
શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની॥
 
ૐ દેવી સ્કન્દમાતાયૈ નમઃ॥

પીળા રંગનું મહત્વ
સ્કંદમાતાને સફેદ રંગ ગમે છે. પૂજા કરતા સમયે પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. માતાને પીળા ફૂલોથી શણગારીને માતાને સોનાના વસ્ત્રો અર્પણ કરો અને પીળા ફળ અર્પણ કરો.
પાંચમુ નોરતું- માતાજીના પાંચમા નોરતામાં દેવીને કેળાનો ભોગ ચડાવાય છે.
 
સ્કંદમાતાની આરતી 
 
જય તેરી હો સ્કંદ માતા 
પાંચવાં નામ તુમ્હારા આતા 
સબ કે મન કી જાનન હારી 
જગ જનની સબ કી મહતારી 
તેરી જ્યોત જલાતા રહૂં મૈં 
હરદમ તુમ્હેં ધ્યાતા રહૂં મૈં   
કઈ નામોં સે તુઝે પુકારા 
મુઝે એક હૈ તેરા સહારા 
કહીં પહાડ઼ોં પર હૈ ડેરા 
કઈ શહરો મૈં તેરા બસેરા 
હર મંદિર મેં તેરે નજારે 
ગુણ ગાએ તેરે ભગત પ્યારે 
ભક્તિ અપની મુઝે દિલા દો 
શક્તિ મેરી બિગડ઼ી બના દો 
ઇંદ્ર આદિ દેવતા મિલ સારે 
કરે પુકાર તુમ્હારે દ્વારે 
દુષ્ટ દૈત્ય જબ ચઢ઼ કર આએ 
તુમ હી ખંડા હાથ ઉઠાએ 
દાસ કો સદા બચાને આઈ 
'ચમન' કી આસ પુરાને આઈ...।


Edited By- Monica Sahu