0

કરવા ચોથ માટે પૂજા સામગ્રીની યાદી

બુધવાર,ઑક્ટોબર 20, 2021
0
1
દિવાળી એક એવો તહેવાર છે જેના માટે ઘરમાં દરેકનુ મન ખૂબ જ ઉત્સાહી હોય છે. બાળકોથી લઈને વડીલો સુધી દરેક કોઈ પોતપોતાની તૈયારીમાં વ્યસ્ત થઈ જાય છે. દિવાળીમાં આપણે ઘરની સજાવટ માટે બેડશીટ અને પડદા દર વર્ષે નવા ખરીદીએ છીએ, આ વખતે પડદાં ખરીદતા પહેલા થોડુ ...
1
2
દરેક કોઈ ઈચ્છે છે કે એને ઘર સુંદર હોય અને ઘરને સુંદર બનાવવા માટે જરૂરી છે ઘરની સાફ સફાઈ. જો જો જોવાય તો સૌથી પહેલા ઘરની ટાઈલ્સને સાફ થવું જરૂરી હોય છે. ચમકતી ટાઈલ્સ સાથે સુંદર ઘર દરેક કોઈના સપના હોય છે . એક નાનો ડાઘ કે ગંદગી આ સફેદ ટાઈલ્સની શોભાને ...
2
3
દરેક વસ્તુઓ ઢાંકીને મુકો : ફ્રિઝ એ કોઈ પણ વસ્તુ કે ખાદ્યપદાર્થ મૂકી દેવા માટેનું કબાટ નથી. એટલે ફ્રિઝમાં મૂકવા યોગ્ય વસ્તુઓ જ મૂકવી. જ્યારે પણ ફ્રિઝમાં કંઇ પણ મૂકો ત્યારે તેને બરાબર બંધ કરીને મૂકો. આમ કરવાથી વસ્તુની સ્મેલ આખા ફ્રિઝમાં નહીં ફેલાઈ
3
4
દિવાળીમાં બધાની કોશિશ પણ રહે છેકે ઘરનો દરેક ખૂણો સાફ થઈ જાય. પણ શરૂઆત કેવી રીતે અને ક્યાથી કરવી તે સમજાતુ નથી. તો ઘણા લોકોને લાગે છે કે ઘર તો સ્વચ્છ જ હોય છે તેને દિવાળીમા સ્વચ્છ કરવાની જરૂર શુ છે
4
4
5
આપણે આપણા ઘરને સજાવવા માટે મોંઘા ફર્નીચર ખરીદીએ છીએ પણ જો આ ફર્નીચરમાં કોઈ કારણસર ઊધઈ લાગી જાય તો લાખોનુ નુકશાન થઈ જાય છે. આવામાં તેનાથી બચવુ પણ મુશ્કેલ હોય છે પણ હવે પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને કેટલાક સહેલા ઘરેલુ નુસ્ખા બતાવીશુ જેનાથી તમે ...
5
6
કરવાચૌથ પર દરેક મહિલા ઈચ્છે છે કે તેમના પતિના નામની મેહંદી તેમના હાથમાં જરૂર લગાવવી. જેના માટે તે કલાકો સુધી લાઈનમાં ઉભી રહીને તેમના વારાની રાહ જુએ છે. મેહંદી મહિલાઓના શ્રૃંગારનો મુખ્ય ભાગ છે. પણ શું તમે જાણો છો બજારમાં મળતી મેહંદીમાં ખૂબ ખતરનાક ...
6
7
ઘણા લોકોને કુકિંગ કરવુ તેટલુ મુશ્કેલ નહી લાગતુ જેટલુ તેની તૈયારી કરવી. શાકભાજી પણ આવુ જ કામ છે. ખાસ કરીને ડુંગળી કાપવી કે લસણ છોલવા. લસણ ભોજનનો સ્વાદ વધારે છે અને હેલ્થ માટે પણ સારું હોય છે. પણ તેને છોલવા ટાઈમ ટેકિંગ હોય છે. લસણ છોલવામાં સરળતા હોય ...
7
8
Kids Massage- બાળક માટે બદામના તેલની મસાજ ફાયદાકારી છે કે નહી જાણો
8
8
9
આ 5 સ્ટેપમાં ઘર જ કરો ફેશિયલ, 10 મિનિટમાં મળશે પરિણામ
9
10
નવરાત્રિ :ગરબા માટે ખાસ બ્યુટી ટીપ્સ
10
11
જ્યારે પણ તમારા ફ્રીઝનો દરવાજો ખોલો છો ત્યારે શું તેમાંથી અજીબ પ્રકારની વાસ આવે છે? જો આવું થતું હોય તો સૌથી પહેલા તો તમારે તેને નિયમતિ સાફ કરવું જરૂરી છે. અને જો તમે તેને નિયમિત સાફ કરી શકવા સક્ષમ ન હોવ તો અમે અહીં દર્શાવેલી ટિપ્સ તમને અચૂક મદદરૂપ ...
11
12
જો તમે તમારા ઘરની લાઈટનુ બિલ વધી જાઈ છે તો દિલની ધડકન આપમેળે જ વધી જાય છે. પણ જો તમે ઈચ્છો તો તમારા ઘરનુ લાઈટનુ બિલ ઓછું કરી શકો છો. કેટલીક સહેલી ટિપ્સ અહી અમે બતાવી રહ્યા છે તેને ફોલો કરો.
12
13
મહિલાઓ ઉમ્રના 40 પાર કર્યા પછી પણ તેમના ચેહરાના નિખાર જાણવી રાખી શકે છે. પણ તેને ખબર હોવી જોઈએ કે કયું કેસ પેક તેને લગાવવું જોઈ. આવો તમને જણાવીએ તમારા ચેહરાના નિખાર માટે સારું ફેસ પેક
13
14
મુલતાની માટી અને રોજ વાટર નિક્સ કરીને ચેહરા પર લગાડો આથી ચેહરાનો પીએચ બેલેંસ થશે અને પ્રાકૃતિક રૂપથી તેલ ઓછું થઈ જશે.
14
15
Skin Care Baasi Roti Face Pack:વાસી રોટલી ફેકવાને બદલે આ રીતે બનાવો ફેસ સ્ક્રબ, સ્કિન બનશે ટાઈટ અને ગ્લોઈંગ
15
16
Kitchen Hacks: રસોડા કે બાથરૂમ નાળીથી આવી રહ્યા છે કોકરોચ આ સરળ ટીપ્સ છે કહો 'Goodbye Cockroaches'cockroaches વંદાને ઘરમાંથી ભગાડવા અપનાવો આ ટિપ્સ
16
17

બાળકની નજર ઉતારવાનો સચોટ પ્રયોગ

ગુરુવાર,સપ્ટેમ્બર 30, 2021
બાળકની નજર ઉતારવાનો સચોટ પ્રયોગ
17
18
Abnormal Periods- સાવધાન એબ્નાર્મલ પીરીયડ્સના કારણ થઈ શકે છે આ 3 રોગ
18
19
મોટીની રીતે બાળકોમા સૂવાની જુદી-જુદી ટેવ હોય છે ઘણા બાળકોને થોડી પણ ફિજિકલ એક્ટિવિટે કરતા જ વાર-વાર સૂઈ જાય છે. તો કેટલાક બાળકોને ખૂબ જ ઉંઘ આવે છે. બાળકોની હેલ્થ માટે તેમને 10-11 કલાકની ઉંઘ ખૂબ જરૂરી છે. તેથી જો તમારો બાળક સૂતો નથી તો તમે તેને ...
19