બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Updated : શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (13:31 IST)

Laptop Hanging Problem: હવે કયારે નહી થશે તમારું લેપટૉપ Hang, માત્ર કરવુ છે આ કામ

આ સમયે આર્ટીફિશિયલ ઈંટેલિજેંસ, મશીને લર્નિંગ અને કમ્યૂટિંગનો છે. કંપ્યૂટિંગના વિસ્તારમાં મુખ્ય ફેરફારએ અમારા ઘણા કામને સરળ બનાવી દીધુ છે. દુનિયાભરમાં ઘણા લોકો આજે કમ્યૂટર અને લેપટૉપનો ઉપયોગ જુદા-જુદા કામ માટે કરે છે. પણ કપ્યૂટર અને લેપટોપ વપરાશકર્તાની સાથે આ સમસ્યા જોવા મળે છે કે તેમનો સિસ્ટમ ખૂબ હેંગ કરે છે. આ કારણે કોઈ જરૂરી કામને કરતા સમયે સિસ્ટમ વચ્ચે જ અટકી જૌઅ છે અને અમારું ડેટા પણ સેવ નહી થઈ શકે. ત્યારે લાચારીમાં અમને તેને રિબૂટ કરવો પડે છે. આ બધાની વચ્ચે અમારો ઘણુ સમય બરબાદ થાય છે.  ઘણા વપરાશકર્તાની સાથે તો લેપટૉપ હેંગની સમસ્યા ખૂબ સામાન્ય થઈ ગઈ છે. તેમનો લેપટૉપ દરરોહ હેંગ કરે છે.ત તેના કારણે તેને ખૂબ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 
 
જો ઉપકરણ અપડેટ ન થયું હોય
ઘણીવાર લેપટોપ હેંગ થવાની સમસ્યા ત્યારે થાય છે જ્યારે ડિવાઈસ સંપૂર્ણ અપડેટ ન હોય. આવી સ્થિતિમાં તમારે તમારા લેપટોપને સમયાંતરે અપડેટ કરતા રહેવું જોઈએ. અપડેટ કરવાથી સિસ્ટમમાં નવી સુવિધાઓ અને કાર્યો ઉમેરાય છે. આ સિસ્ટમની પ્રોસેસિંગ સ્પીડને વધારે છે.
 
વાયરસ અથવા કોઈપણ મેલવેયર અટેક થતા
ઘણીવાર જ્યારે આપણા કોમ્પ્યુટરમાં એન્ટીવાયરસ, વાયરસ કે કોઈ પ્રકારનો  મેલવેયર ન હોય ત્યારે આવી જાય છે. આ કારણે આપણું લેપટોપ(Laptop) ઘણું હેંગHang)  થઈ જાય છે. આવી સ્થિતિમાં, ખાતરી કરો કે લેપટોપમાં હંમેશા વિશ્વસનીય એન્ટિવાયરસ ઇન્સ્ટોલ કરો. આ સિવાય, તમારી સિસ્ટમ પર ક્યારેય અવિશ્વસનીય લિંક્સ અથવા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો નહીં.
 
રેમ અપડેટ કરો
સામાન્ય રીતે ઓછી રેમ સ્ટોરેજને કારણે લેપટોપ ઘણું અટકી જાય છે. આવી સ્થિતિમાં તમારે તમારા લેપટોપની રેમ સ્ટોરેજ વધારવી જોઈએ. તમે તમારા PC માં 8GB RAM ઇન્સ્ટોલ કરી શકો છો. તેનાથી તમારા લેપટોપની હેંગ થવાની સમસ્યા ઘણી હદ સુધી ઓછી થઈ જશે.