ગુજરાતી જોક્સ- મારે એની પાસેથી પૈસા માંગવા છે
એક ગુજરાતી વેપારી કાકા
કૌન બનેગા કરોડપતિમાં ગયો
અમિતાભ - અચ્છા તો તમે ફોન ફ્રેડ લાઈફલાઈનમાં કોને ફોન લગાવશો
ભૂરાને- ઓકે તો ભૂરા તમારો મિત્ર છે
ના.. ના એ તો મારે એની પાસેથી પૈસા માંગવા છે
એ મારો ફોન તો ઉપાડતો નથી
કદાચ તમારો ઉપાડી લે