સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 18 માર્ચ 2021 (00:22 IST)

આ રીતે માત્ર 30 સેકંડમાં નારિયેળ ફોડવું

નારિયેળ ફળમાં સૌથી કઠળ હોય છે. જેને તોડવામાં બહુ મેહનત લાગે છે. જાણો તેને ફોડવાના સરળ ઉપાય 
 
ટિપ્સ 
- સૌથી પહેલા નારિયેળને ફ્રીજરમાં 1-2 કલાક માટે મૂકી નાખો. 
- હવે તેને ફ્રીજમાં થી કાઢી લો અને તેને ભૂમિ પર રોલ કરો. 
- ત્યારબાદ તેને હથોડા લો અને હળવા હાથથી નારિયેળને તોડવાની કોશિશ કરો.
- આ રીતે નારિયેળ સરળતાથી તૂટી જશે.