ગુજરાતી જોક્સ- મેડમ મારી જગ્યા બેસી જાઓ
એક બસમાં Young Teacher ઉભી હતી
એક બાળકએ તેમની જગ્યાથી ઉભા થઈને કહ્યુ મેડમ તમે
મારી જગ્યા બેસી જાઓ
ટીચરએ તેને લાફો મારી દીધું
બાળક રડતા રડતા
ભલાઈનો તો સમય જ નથી
આજકાલ અમારી miss એ કહ્યુ હતું કે
મોટા ઉભા હોય તો
તેમને બેસવાની જગ્યા આપવી જોઈએ.
અને ફરીથી પપ્પાની ખોડામાં બેસી ગયો...