ગુજરાતી જોક્સ-મહિલાઓ બહુ હોશિયાર!! Updated: Tue, 3 Dec 2019 (16:48 IST) google-news સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે કાલે મેં મજાકમાં કીધું કે સાલી તો આધી ઘરવાલી હોતી હૈ હવે એ અડધી સેલેરી માંગી રહી છે આવું પણ કોઈ કરે છે!!!