શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified ગુરુવાર, 6 મે 2021 (09:56 IST)

RLD અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી અજિત સિંહનુ નિધન,કોરોનાથી સંક્રમિત હતા

રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી અજિત સિંહનુ નિધન થઈ ગયુ છે.  તેઓ છેલ્લા ઘણાં દિવસોથી કોરોનાથી સંક્રમિત હતા. ફેફસામાં સંક્રમણ ફેલાવાના કારણે તેમને નિમોનિયા થયો હતો. ડોક્ટર્સે જણાવ્યું કે, છેલ્લાં બે દિવસથી તેમની સ્થિતિ ગંભીર હતી.