બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (12:28 IST)

Coronavirus ના કારણે આત્મહત્યાને Covid-19 થી થઈ મોત ગણાશે, સુપ્રીમ કોર્ટએ સરકારને આપ્યા નિર્દેશ

કોરોનાએ ગયા દોઢ વર્ષથી હાહાકર મચાવી રાખ્યુ છે. કોઈએ તેમના માતા-પિતાને ગુમાવ્યા તો કોઈએ તેમના પતિ-પત્ની હજારો પરિવાર અને બાળકો અનાથ થઈ ગયા. કોરોનાએ ન માત્ર લોકોની આર્થિક રૂપથી સ્થિતિ લથડી પણ માનસિક સ્થિતિ પર પણ ગાઢ અસર કર્યો. કોરોના પૉઝિટિવ થતા પર ઘણા લોકો એવા પણ હતા જે ડિપ્રેશનમાં ચાલ્યા ગયા અને આત્મહત્યા કરી લીધી એવા લોકોને ડેટ સર્ટિફિકેટ રજૂ કરવા અને પરિવારને સરકારી મદદ અપાવવા માટે સુપ્રીમ કોર્ટ આગળ આવ્યુ છે. 
 
SCએ કેન્દ્ર સરકારને આપ્યા આદેશ
કોરોના પેશન્ટની આત્મહત્યાને માનવામાં આવશે કોરોનાથી મોતSCએ કેન્દ્રને રાજ્ય સરકારને આદેશ જાહેર કરવા કહ્યું 
 
SC એ કેંદ્રને રજૂ કર્યા નિર્દેશ 
સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ સોમવારે કેંદ્ર સરકાર (Central Government) થી કહ્યુ છે કે એવા કેસ જ્યાં કોરોનાથી હેરાન થઈ કોઈએ આત્મહત્યા કરી હોય તો તેને કોવિડ 19 (Covid-19)થી થઈ મોત ગણાશે. કોર્ટએ રાજ્યને નવા દિશાનિર્દેશ રજૂ કરવા માટે કહ્યુ છે.