રવિવાર, 6 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 25 જુલાઈ 2022 (12:02 IST)

UP News- પૂર્વાંચલ એક્સપ્રેસ પર બારાબંકીમાં ભયંકર રોડ દુર્ઘટના, બે ડબલ ડેકર બસ અથડાઈ, 8 ની મોત

ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસવે પર બારાબંકીમાં સોમવારની સવારે ભયંકર રોડ દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનામાં 8 લોકોની મોત થઈ અને 20ના નજીક યાત્રી ઈજાગ્રસ્ત છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે રોડ કિનારે ઉભી એક ફબલ ડેકર બસમાં પાછળથી તીવ્ર રફ્તારથી આવી રહી બીજી ડબલ ડેકર બસ જઈ ધુસી. 8 યાત્રીઓની ત્યાં સ્થળે જ મોત થઈ ગઈ. જાણકારી છે કે ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે. તેણે લખનઉ સ્થિત ટ્રામા સેંટર રેફર કરાયો છે. 
આ ઘટના લોનિકત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના નરેન્દ્રપુર મદ્રાહા ગામ પાસે બની હતી. જાણવા મળ્યું છે કે આ બંને ડબલ ડેકર બસો બિહારના સીતામઢી અને સુપૌલથી દિલ્હી જઈ રહી હતી.