રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 29 જુલાઈ 2021 (11:13 IST)

Lockdown- કેરળમાં બે દિવસનું લોકડાઉન-કેરળમાં કેરળમાં કોરોનાના સૌથી વધુ કેસ

કેરળમાં વધતા કોરોના વાયરસના કેસએ એક વાર ફરીથી દેશમાં ચિંતા વધારી છે. કેરળમાં કોરોનાના સૌથી વધુ કેસ જોતા એક વાર ફરી સખ્તી વધારી છે. કેરળમાં આ વીકેંટ કમ્પ્લીંટ લૉકડાઉનની જાહેરતા કરી 
છે. 
દેશમાં સૌથી વધુ કેસ કેરળમાં આવ્યા છે. કેરળમાં 22 હજાર 56 કેસ છેલ્લા 24 કલાકમાં આવ્યા. કેરળમાં 31 જુલાઇ અને 1 ઓગસ્ટે પૂર્ણ લોકડાઉન જાહેર કરાયું. 
 
હકીકતમાં દેશમાં આવી રહ્યા કુળ કોરોના કેસમાં કેરળનો ફાળો આશરે 50 ટકા છે. કેરળમાં બુધવારે કોવિડ 19ના 22056 નવા કેસ સામે આવ્યા છે. જેનાથી સંક્રમણના કેસની કુળ સંખ્યા વધીને  33,27,301 થઈ ગઈ. જ્યારે 131 વધુ લોકોની મૌત થવાની સાથે વાયરસથી મરનારની સંખ્યા વધીને  16,457 થઈ ગઈ.