બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 22 જુલાઈ 2021 (12:45 IST)

કોરોના સંકટ વચ્ચે ચીનમાં વધુ જીવલેણ વાઈરસની એન્ટ્રી

કોરોનાથી ઝઝૂમી રહ્યા દુનિયાની સામે હવે મંકી બી વાયરસનો (Monkey B virus) ખતરો પેદા થઈ ગયુ છે. ચીનમાં આ વાયરસથી સંક્રમિત મળતા પહેલા વ્યક્તિની બીજિંગમાં મોત થઈ ગઈ. ચીનના સરકારી છાપા ગ્લોબલ ટાઈમ્સએ રવિવારે આ જાણકારી આપી. 
 
જણાવાયુ છે કે મૃત વ્યક્તિ બીંજિંગનો એક પશુ ચિકિત્સક છે. તે શોધ કરતી એક સંસ્થા માટે કામ કરતો હતો. માર્ચની શરૂઆતમાં બે મૃત વાનરોને વિચ્છેદિત કર્યાના એક મહીના પછી જી ગભરાવા અને ઉલ્ટી શરૂઆતી લક્ષણ જોવાયા હતા. ચીનના સીડીસી વીકલી પ્લેટફાર્મએ આ ખુલાસો કર્યો છે.તેમાં કહ્યુ કે પશુ ચિકિત્સકની 27 મેને મોત થઈ ગઈ હતી. માનવ સંક્રમણનો પ્રથમ કેસ ચીનના આ પશુ ચિકિત્સાના મંકી બી સંક્રમિત થયા અને સંક્રમિત થયા પછી મોતનો આ પ્રથમ કેસ છે. શોધકર્તાઓએ એપ્રિલમાં પશુ ચિકિત્સકના મસ્તિષ્ક મેરૂદ્રન એકત્ર કર્યુ હતું.  તપાસમાં મંકી બીવી વાયરસ મેળવ્યુ. ત્યારબાદ પશુ ચિકિત્સકના નજીકી સંપર્કના નમૂના લેવાયા. પણ તેમાં વાયરસ નહી મળ્યુ. આ વાયરસ 1932માં સામે આવ્યુ હતુ. આ સીધા સંપર્ક અને શારીરિક સ્ત્રાવના માધ્યમથી ફેલે છે. તેની મૃત્યુદર 70 થી 80 ટકા છે. 
 
ચીનમાં પ્રથમ દર્દીનું મોત , પશુ ચિકિત્સકને મૃત વાંદરાઓની વાઢકાપ કરતા લાગ્યો હતો ચેપ કોરોના સામે લડતા વિશ્વની સામે હવે મંકી બી વાયરસનો ખતરો ઉભો થયો છે . ચીનમાં આ વાયરસથી ચેપગ્રસ્ત થયેલા પ્રથમ વ્યક્તિનું બેઇજિંગમાં અવસાન થયું છે.