શનિવાર, 3 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated: ગુરુવાર, 22 જુલાઈ 2021 (11:43 IST)

આજે જંતર મંતર પર ખેડૂતોની આજે દિલ્હી કૂચ, પ્રદર્શનમાં શામેલ થશે 200 અન્નદાતા સુરક્ષાની સખ્ત વ્યવસ્થા

કેંદ્રના ત્રણ નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા ખેડૂતોને આખરે દિલ્લીના જંતર મંતર પર પ્રદર્શનને લીલી ઝંડો મળી ગયુ છે. ખેડૂત આજથી જંતર -મંતર પર ભારે સુરક્ષાના વચ્ચે ખેડૂત સંસદ શરૂ કરશે.  આજે જંતર મંતર પર  ખેડૂતોની આજે દિલ્હી કૂચ, પ્રદર્શનમાં શામેલ થશે 200 અન્નદાતા સુરક્ષાના સખ્ત વ્યવ્સથા કરી છે. જગ્યા જગ્યા પોલીસની તૈનાતી છે. દિલ્લીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલએ 9 ઓગસ્ટ સુધી મોટા ભાગે 200 ખેડૂતોને પ્રદર્શનની ખાસ પરવાનગી આપી છે. દિલ્લી પોલીસના સૂત્રોએ જણાવ્યુ કે 200 ખેડૂતો એક સમૂહ પોલીસની સુરક્ષાની સાથે બસોમાં સિંધૂ સીમાથી જંતર-મંતર આવશે ત્યા% બપોરે 11 થી સાંજે 5 વાગ્યે સુધી વિરોધ પ્રદર્શન કરશે. 

9 ઓગસ્ટ સુધી પ્રદર્શનની મંજૂરી 
દિલ્લી પોલીસના સૂત્રએ કહ્યુ કે કૃષિ કાયદાના વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા ખેડૂત યૂનિયનના નેતૃત્વ કરી રહ્યા સંયુક્ત ખેડૂત મોર્ચાને આ વિશે એક શપથ પત્ર આપવા માટે કહ્યુ છે. બધા કોવિડ નિયમોના પાલન કરાશે અને આંદોલન શાંતિપૂર્ણ થશે. તેમજ એસકેએમએ કહ્યુ કે સંસદનો માનસૂન સત્ર જોએ 12 ઓગસ્ટને સમાપ્ત થશે તો જંતર મંતર પર તેનો વિરોધ પ્રદર્શન પણ અંત સુધી જારી રહેશે. પણ ઉપરાજ્યપાલએ 9 ઓગસ્ટ સુધી પ્રદર્શનની પરવાનગી આપી છે. 
 
દર દિવસ 200 ખેડૂતોની એંટ્રી 
આ વર્ષે 26 જાન્યુઆરીને એક ટ્રેકટર કૂચના દરમિયન રાષ્ટ્રીય રાજધાનીમાં થઈ હિંસા પછી આ પહેલીવાર છે જ્યારે અધિકારીઓએ વિરોધ પ્રદર્શન કરતા ખેડૂત યૂનિયનોને શહેરમાં પ્રવેશની પરવનગી આપી છે.