1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 5 મે 2022 (14:33 IST)

PM મોદીને સંપર્ક કરવો છે તો આ રહી એડ્રેસથી લઈને ફોન નંબર

Narendra Modi Office Address નરેન્દ્ર મોદી ઓફિસનું સરનામું
 
નરેન્દ્ર મોદી - સાઉઠ બ્લોક, રાયસીના હિલ, નવી દિલ્હી - 110011. ભારત
નરેન્દ મોદી ઓફિસ ફોન નંબર -
+91-11-23012312
 
નરેન્દ્ર મોદી ઓફિસ ફેક્સ નંબર - +91-11-23019545,23016857
 
નરેન્દ્ર મોદીની ઓફિસિયલ વેબસાઈટ -
www.narendramodi.in
 
 
નરેન્દ્ર મોદીના ઘરનું સરનામું
 
નરેન્દ્ર મોદી
- 7 રેસ કોર્સ રોડ.. નવી દિલ્હી
 
નરેન્દ્ર મોદીની સોશિયલ મીડિયા લીંક અને પેજીસ
 
 
નરેન્દ્ર મોદી ફેસબુક -
facebook.com/narendramodi.official
 
નરેન્દ્ર મોદી
ટ્વિટર એકાઉંટ
– twitter.com/narendramodi
 
નરેન્દ્ર મોદી
ગુગલ પ્લસ એકાઉંટ
– plus.google.com/+NarendraModi
 
નરેન્દ્ર મોદી યુ ટ્યુબ ચેનલ
– youtube.com/user/narendramodi
 
આ નરેન્દ્ર મોદીની ઓફિસ સોશિયલ વેબસાઈટ અને એકાઉંટ્સ છે.
જેના પર તમે મોદીજીના ફોટો વીડિયો અને તેમના કાર્યક્રમોની માહિતી મેળવી શકો છો.