NEET UG 2024 Dress Code, Guidelines : આજે દેશભરમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETનું આયોજન થવા જઈ રહ્યું છે. પરીક્ષા બપોરે 2 થી 5.20 દરમિયાન યોજાશે. આવી સ્થિતિમાં પેપર આપવા જતા પહેલા 10 મહત્વપૂર્ણ નિયમો જાણી લો. નહિંતર તમે પરેશાન થશો. NEET UG 2024 ના મહત્વપૂર્ણ નિયમો- - વિદ્યાર્થીઓએ હાફ...