ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 25 ઑક્ટોબર 2021 (09:48 IST)

ઉતરાખંડ આપત્તિ- ત્રણ દિવસમાં 72 લોકોને ગુમાવ્યો જીવ 26 ઈજાગ્રસ્ત 4 અત્યારે પણ ગુમ મૌસમનો તાજા અપડેટ

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી સર્જાયેલી તબાહી દરમિયાન ત્રણ દિવસમાં કુલ 72 લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, અલગ અલગ અકસ્માતોમાં ઓછામાં ઓછા 26 લોકો ઘાયલ થયા હતા અને 224 મકાનોને ખરાબ રીતે નુકસાન થયું હતું. દુર્ઘટના દરમિયાન ગુમ થયેલા ચાર લોકોના ઠેકાણા હજુ સુધી મળી શક્યા નથી. 
 
કાલે આવી ઉતરાખંડ સરકારની એક રિપોર્ટના આ આંકડા સામે આંકડા સામે રાખ્યા. રિપોર્ટ મુજબ આપત્તિના દરમિયાન રાજ્યમાં થયા દુર્ઘટનાના કારણે 17 ઓકટોબરથી 19 ઓક્ટોબર સુધી કુળ 72 લોકોની મોત થઈ. રાજ્યમાં રાહત અને બચાવ કાર્ય સતત ચાલૂ છે. આ વચ્ચે રવિવારને મૌસમએ એક વાર ફરી રૂખ બદલી. રવિવારને સવારથી જ તડકો ખિલ્યો પણ સાંજે પહાડી ક્ષેત્રમાં બર્ફબારી શરૂ થઈ ગઈ. વરસાદના કારણે મેદાની ક્ષેત્રોમાં ઠંડ વધી ગઈ. બદ્રીનાથ અને કેદારનાથની ચોટી પર બરફ-બરફ જોવાઈ રહ્યા છે. યમુનોત્રી ધામમાં સીજનની પ્રથમ બર્ફબારી થઈ. ગંગોત્રોઈની ઉંચી ચોટીઓ પણ વર્ફથી ઢંકાયેલી છે.