મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

બીજેપીએ જાહેર કર્યા રાજ્યસભાના ઉમેદવાર, જાણો કોણ છે આ ઉમેદવાર અને તેનાથી બીજેપીને શુ થશે ફાયદો

બુધવાર,ફેબ્રુઆરી 14, 2024
gujarat rajysabha election
0
1
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ચાર ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કરાયા છે
1
2
સસ્તું થયા બાદ સોનાની કિંમત 61 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગઈ છે. તે જ સમયે, ચાંદીની કિંમત 69 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે.
2
3

UAEમાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા શરૂ

બુધવાર,ફેબ્રુઆરી 14, 2024
સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં બનેલા પહેલા હિન્દુ મંદિરમાં બુધવારે સવારથી જ અભિષેકની વિધિ ચાલી રહી છે.
3
4
મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કોલોનીમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા ચાર શ્રમિકો દટાયા હતા. ઘટનાની જાણ કરતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
4
4
5
સોનિયા ગાંધીનું લોકસભાને અલવિદા!-કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આ વખતે રાજ્યસભામાં જશે. ANI સૂત્રોના જણાવ્યા અનુસાર
5
6
ગુજરાતમાં ડુંગળી અને લસણ અને ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા હતાં. ત્યારે હવે ગરમીની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં ભડકો થયો છે.
6
7
વડાપ્રધાન મોદી આગામી 22 અને 23 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેને પગલે હાલ ચાલી રહેલા વિધાનસભા બજેટ સત્રની બેઠકો રદ કરવામાં આવી છે.
7
8
આજે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઠેર ઠેર યુગલો એકબીજા સાથે મળીને આજના દિવસે જીવનમાં એક થવાનું વચન આપે છે. આજના દિવસે પ્રેમની અનેક વાર્તાઓ અને કિસ્સાઓ જાણવા મળશે
8
8
9
Farmer Protest LIVE Updates: ખેડૂતોની 'દિલ્લી ચલો' માર્ચનો આજે બીજો દિવસ છે. પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલી સાથે ઉભા છે.
9
10
PM Surya Ghar - Muft Bijli Yojana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના લોંચ કરવાનુ એલાન કર્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. ખુદ વડાપ્રધાને સોશિયલ મીડિયા X પર પોસ્ટ ...
10
11
Railway rules.ટ્રેનોમાં લાંબા અંતરની મુસાફરી કરતા મોટાભાગના મુસાફરો સવારે સ્ટેશને પહોંચ્યા પછી અને રાત્રિભોજન પછી પ્લેટફોર્મ પર નળ પર દાંત સાફ કરે છે, તેઓ વાસણો પણ ધોવે છે.
11
12
Indian Air Force Aircraft Crash: ભારતીય વાયુસેના (IAF)નું એક ટ્રેનર એરક્રાફ્ટ પશ્ચિમ બંગાળના કલાઈકુંડા વિસ્તારમાં ક્રેશ થયું હતું. વિમાનમાં બે પાઈલટ સવાર હતા, જે સુરક્ષિત છે.
12
13
અમદાવાદમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ થવાનો ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. દોઢ વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી
13
14
જિલ્લાના ચડાસણા ગામમાં દલિત યુવકનો વરઘોડો રોકી વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારાતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
14
15
Ahmedabad - વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદમાં આપેલા ભાષણની વીડિયો ક્લિપને એડિટ કરીને વાઇરલ કરનાર શખસ સામે અમદાવાદ સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી હતી
15
16
Ahmedabad આ વખતે NIDJAMનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે. આજે ગાંધીનગર ખાતે ગુજરાતના રમત મંત્રી હર્ષ સંઘવીના દ્વારા NIDJAM 2024નો મેસ્કોટ લોંચ કરવામાં આવ્યો હતો.
16
17
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા ચૂંટણી માટે 26 જિલ્લામાં કાર્યાલયો તૈયાર કરી દેવાયા છે. તે ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓને ભાજપમા જોડીને એક પછી એક રણનીતિ પર ભાજપ આગળ વધી રહ્યો છે
17
18
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું મંગળવારે (13 ફેબ્રુઆરી) વડોદરામાં તેમના નિવાસસ્થાને 95 વર્ષની વયે અવસાન થયું છે.
18
19
Ashok chavan- મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણ આજે (13 ફેબ્રુઆરી) ભાજપમાં જોડાયા છે
19