ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
0

IAF Plane Crash in Bengal: બંગાળમાં ક્રેશ થયું વાયુસેનાનું પ્લેન, બંને પાયલોટનો આબાદ બચાવ

મંગળવાર,ફેબ્રુઆરી 13, 2024
Indian Air Force
0
1
અમદાવાદમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ થવાનો ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. દોઢ વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી
1
2
જિલ્લાના ચડાસણા ગામમાં દલિત યુવકનો વરઘોડો રોકી વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારાતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
2
3
Ahmedabad - વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદમાં આપેલા ભાષણની વીડિયો ક્લિપને એડિટ કરીને વાઇરલ કરનાર શખસ સામે અમદાવાદ સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી હતી
3
4
Ahmedabad આ વખતે NIDJAMનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે. આજે ગાંધીનગર ખાતે ગુજરાતના રમત મંત્રી હર્ષ સંઘવીના દ્વારા NIDJAM 2024નો મેસ્કોટ લોંચ કરવામાં આવ્યો હતો.
4
4
5
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા ચૂંટણી માટે 26 જિલ્લામાં કાર્યાલયો તૈયાર કરી દેવાયા છે. તે ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓને ભાજપમા જોડીને એક પછી એક રણનીતિ પર ભાજપ આગળ વધી રહ્યો છે
5
6
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું મંગળવારે (13 ફેબ્રુઆરી) વડોદરામાં તેમના નિવાસસ્થાને 95 વર્ષની વયે અવસાન થયું છે.
6
7
Ashok chavan- મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણ આજે (13 ફેબ્રુઆરી) ભાજપમાં જોડાયા છે
7
8
શહેરમાં મકાનના પહેલા માળે ગેલેરીમાં રમતું બે વર્ષનું બાળક રમતાં રમતાં નીચે શેરીમાં પટકાયું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. બાળક પટકાયની પરિવારજોને જાણ થતાં જ તેને પહેલાં જૂનાગઢની હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં ...
8
8
9
PM Vishwakarma Yojana: પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના નાણાકીય લાભ આપવાની પણ જોગવાઈ છે. જેમાં રોજનું 500 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે
9
10
11મીએ રાત્રે અરાવલ્લી એક્સપ્રેસ આવનારી હતી ત્યારે જ સુરત સ્ટેશનના પ્લેટફોર્મ-3થી જયપુર-પૂના એક્સપ્રેસ ઉપડી રહી હતી. આ દરમિયાન એક વૃદ્ધ દંપતી ચાલતી ટ્રેનમાં ચઢવા જતાં તેમનો પગ લપસી ગયો હતો. જેથી તેઓ પ્લેટફોર્મ અને કોચ વચ્ચેના ગેપમાં ફસાઈ ગયા હતા.
10
11
અમદાવાદમાં એક યુવકે પોતાની ડેન્ટિસ્ટની કેરિયર છોડી લેણામાં સરી પડેલા બે મિત્રની સાથે મળી વાહનોની ચોરી કરવાનું નક્કી કર્યું હતું.
11
12
સુહાગરાતના જ કાંડ, દુલ્હનનું મોત- ભાભીએ કહ્યું- નંદોઈ બળજબરીથી સંબંધો બાંધ્યા હતા, ડૉક્ટરે કહ્યું- જાણે સામૂહિક બળાત્કાર
12
13
શહેરના નિકોલ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ વર-વધુ સહિત 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાન મોડીરાત્રે પરત ફરતી હતી ત્યારે નડિયાદ નજીક તમામને પેટમાં દુખાવો થતા સારવાર માટે નડિયાદની ...
13
14

લગ્ન બાદ આખી જાન હોસ્પિટલમા દાખલ

મંગળવાર,ફેબ્રુઆરી 13, 2024
યૂપીના યુપીના ઔરૈયામાં જ્યારે છોકરાના લગ્નની જાન ઘરે પરત ફરી ત્યારે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ આ ખોરાક ખાધા પછી લગભગ 25 મહેમાનો બીમાર પડ્યા.
14
15
માર્ચના રોજ આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસને મનાવવા પાછળનુ કારણ મહિલાઓને એ સન્માન આપવાનુ છે જેની તે હકદાર છે. આજે આખી દુનિયામાં મહિલાઓ પુરૂષો સાથે કદમથી કદમ મેળવીને ચાલી રહી છે.
15
16
ખેડૂતોનું કહેવું છે કે તેઓ મંગળવારે તેમના 'દિલ્હી ચલો' વિરોધ માટે 2,500 ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે સવારે 10 વાગ્યે પંજાબના સંગરુરથી હરિયાણા થઈને દિલ્હી જવા માટે તૈયાર છે.
16
17
Indonesia Footballer Death: ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન એક ખેલાડીના માથામાં વીજળી પડતા તેનું મોત થયું હતું.
17
18
આજે વિધાનસભા સત્રમાં શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે કબૂલાત કરી છે કે, ગુજરાતમાં 1606 પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે ચાલી રહી છે.
18
19
સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મદિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવાનો સંકેત
19