સોમવાર, 12 જાન્યુઆરી 2026
0

ભરૂચમાં ચૈતર વસાવા ભાજપનું 26માંથી 26 સીટનું ગણિત બગાડી શકશે?

શનિવાર,ફેબ્રુઆરી 17, 2024
0
1
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન મળી હોય એવી સફળતા મેળવી છે, છતાંય ભાજપ હજુ કૉંગ્રેસ અને આપના ધારાસભ્યોને તોડીને ભાજપમાં ભેળવી રહ્યો છે એવા આક્ષેપો વિપક્ષી નેતાઓ કરી રહ્યા છે.
1
2
શહેરમાં નશામાં ધૂત યુવકે લોકોના જીવ જોખમમાં મુક્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
2
3
Ravichandran Ashwin withdraws: અશ્વિન શુક્રવારે ઈગ્લેંડ વિરુદ્ધ રમાય રહેલી ત્રીજી ટેસ્ટમાંથી હટી ગયા. બીસીસીઆઈએ આ અપડેટ કન્ફર્મ કર્યુ છે અને બતાવ્યુ છે કે અશ્વિન મેડિકલ ઈમરજેંસીને કારણે રાજકોટ ટેસ્ટમાંથી બહાર થયા છે. પણ બોર્ડે એ નથી બતાવ્યુ કે છેવટે ...
3
4
મહેસાણાના વિસનગરમાં સ્વાઇન ફ્લૂથી એક વ્યક્તિનું મોત થયું છે. કાસા રોડ પર રહેતા 52 વર્ષીય આધેડનું મોત થયું છે. દર્દીનો રિપોર્ટ સ્વાઇન ફૂલુ પોઝિટિવ આવ્યો હોવા છતા જીલ્લા આરોગ્ય વિભાગને જાણ ન કરતા લેબ સંચાલકને નોટિસ આપવામાં આવી હતી.
4
4
5
ગુજરાતના મુખ્ય મંત્રી રહી ચૂકેલા નરેન્દ્ર મોદીએ 26 મે, 2014માં પહેલી વાર દેશના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. 2014થી 2024ની આગામી લોકસભા ચૂંટણી દરમિયાન દેશના રાજકારણમાં અનેક મોટો ફેરફારો થયા છે.
5
6
Ram Mandir- લખનૌ રાજધાનીના બક્ષી કા તાલાબ સ્થિત એક રેસ્ટોરન્ટમાંથી શ્રી રામ મંદિર અને પોલીસ સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર મળ્યો છે.
6
7
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની તબિયત બગડ્યા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
7
8
યુવરાજ સિંહની માતા શબનમ સિંહે ઘરના નોકર અને નોકરાણી સામે ચોરીની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે
8
8
9
Ravichandran Ashwin: ટીમ ઈંડિયાના દિગ્ગજ સ્પિનર આર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ પુર્ણ કરી લીધી છે. તેઓ ભારત માટે આવુ કરનાર બીજા બોલર બન્યા છે.
9
10
ગુજરાતમાં ભાજપ વિધાનસભામાં ભૂતકાળના તમામ રેકૉર્ડ તોડીને જીત્યા પછી પણ લોકસભાની ચૂંટણીની પૂરજોશ તૈયારીમાં લાગી ગયો છે.
10
11

ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત

શુક્રવાર,ફેબ્રુઆરી 16, 2024
સુરેન્દ્રનગરમાં સર્જાઈ મોટી દુર્ઘટના ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત
11
12
ગુજરાત સહિત દેશભરમાં આવનારા ચોમાસાની હાલ રાહ જોવાઈ રહી છે અને વર્ષ 2024માં ચોમાસામાં કેવો વરસાદ થશે તેનાં વિવિધ અનુમાનો અલગ-અલગ એજન્સીઓ કરી રહી છે.
12
13
ગુજરાતમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે કેટલાક વિસ્તારમાંથી જાણે ઠંડીએ વિદાય લીધી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે.
13
14
Bikaner Horrific Road Accident : બીકાનેરથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. આજે સવાર સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ભારત માલા રોડ પર સ્કોર્પિયો અને ટ્રક વચ્ચે ટક્કર થવાથી 5 લોકોના મોત થઈ ચુક્યા છે. એવુ બતાવાય રહ્યુ છે કે આજે સવારે રાસીસર ગામની ...
14
15

માઉન્ટ આબુનું નામ બદલશે

શુક્રવાર,ફેબ્રુઆરી 16, 2024
Mount Abu Name Change: રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સ્થિત માઉન્ટ આબુનું નામ બદલવા માટે નગરપાલિકામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે
15
16
દિલ્હી 15 ફેબ્રુઆરી 2024. પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં સાત લોકો દાઝી ગયા હતા. આ ઘટના દિલ્હીના અલીપુરની પેઇન્ટ ફેક્ટરીની હોવાનું જાણવા મળી રહ્યું છે.
16
17
ખેડૂતોના આંદોલન વચ્ચે સંયુક્ત કિસાન મોરચાએ શુક્રવારે 16 ફેબ્રુઆરીએ ગ્રામીણ ભારત બંધનું આહ્વાન કર્યું છે. ઘણા ટ્રેડ યુનિયનોએ પણ આ બંધને સમર્થન આપવાની વાત કહી છે.
17
18
Farmers Protest Bharat Bandh LIVE Updates: ખેડૂતોની 'દિલ્લી ચલો' માર્ચનો આજે ચોથો દિવસ છે. ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે પાંચ કલાક ચાલેલી બેઠક અનિર્ણિત રહી હતી. દરમિયાન સંયુક્ત કિસાન મોરચાએ આજે ​​સાંજે 4 વાગ્યા સુધી ભારત બંધનું એલાન આપ્યું
18
19
ndia vs England: રાજકોટ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના પ્લેઈંગ 11માં સામેલ સરફરાઝ ખાને પોતાની ડેબ્યૂ મેચની પ્રથમ ઈનિંગમાં શાનદાર 62 રન બનાવ્યા હતા, જો કે, એક ગેરસમજને કારણે તેમને રનઆઉટ થઈને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.
19