0
સ્પાઈડમેનનો રેકોર્ડ તોડતો બેટમેન
રવિવાર,જુલાઈ 20, 2008
0
1
દક્ષિણ આફ્રિકાને બ્રિટીશ શાસનમાંથી બહાર નીકાળવા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરનાર નેલ્સન મંડોલાએ આજે 90 વર્ષ પુરાં કર્યાં.
દક્ષિણ આફ્રિકાનાં મહાત્મા ગાંધી તરીકે ઓળખાતાં નેલ્સન મંડેલાએ આજે ખુબ સાદી રીતે પોતાનો 90મો જન્મદિનની ઉજવણી કરી હતી.
1
2
પોતાની મહત્ત્વની વિદેશપ્રવાસની શરૂઆત કરતાં અમેરિકાનાં પ્રેસીડેન્ટ પદ માટેનાં ડેમોક્રેટીક ઉમેદવાર બરાક ઓબામાએ અફઘાનિસ્તાનનાં પ્રવાસે આવી પહોચ્યા છે. આ મુલાકાતમાં બાદ તેઓ ઈરાક, જોર્ડન, ઈઝરાયેલ, જર્મની, ફાંન્સ અને બ્રિટન જવાના છે.
2
3
લંડનના એક વૈજ્ઞાનિક દળે સાળા દોઢસો કરોડ પૂર્વેનું પક્ષી શોધી કાઢ્યું છે. આ દળમાં એક મુળ ભારતીય વૈજ્ઞાનિકનો પણ પણ સમાવેશ થાય છે.
આ મહત્વપૂર્ણ સંશોધન પેલેઓંથોલોજિકલ એસોસિએશન તરફથી પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ સંસોધન મુજબ વૈજ્ઞાનિકોએ એક ગરોળીની કદના ...
3
4
જોર્જિયાના અબખાજિયા વિસ્તારમાં ચાલુ તણાવને ઓછુ કરવાની પોતાની મહત્વાકાંક્ષી યોજનાને માટે જર્મની સંપૂર્ણ સમર્થન ન મેળવી શક્યુ.
4
5
240 વર્ષનાં હિન્દુ સામ્રાજ્યને હટાવીને સત્તા નેપાળમાં લોકશાહી શાસનની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લે યોજાયેલ ચુંટણી બાદ આજે રાષ્ટ્રપતિ માટે ચુંટણી યોજાશે. માઓવાદીની બહુમતિવાળી નેપાળ સંસદમાં રામરાજા પ્રસાદ સિંહ રાષ્ટ્રપતિ બને તેવી શક્યતા છે.
5
6
ઓસ્ટ્રેલિયા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (એબીસી)ના દક્ષિણ એશિયાઈ ક્ષેત્રના સંવાદદાતા પીટર લૉયડની માદક પદાર્થોની દાણચોરીના આરોપમાં ધરપકડ કરી લીધી હતી.
6
7
પોપ બેનેડિક્ટએ ઓસ્ટ્રેલિયામાં કૈથોલિક પાદરીના એક વર્ગ દ્વારા સગીર બાળાઓ સાથે યૌન દુર્વ્યવ્હાર કરવા પર માફી માંગતા આવી બાબતોના દોષી વિરુધ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે.
7
8
દ હેગ. નેધરલન્ડનાં સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટે એમસ્ટર્ડમ બંદર પરથી એક બોટમાંથી 950 કરોડનાં મુલ્યનાં માદક પદાર્થ 19 ટન મારીજુઆનાનો જથ્થો જપ્ત કર્યો છે. એએનપી સંવાદ સમિતિનાં અધિકારીઓનાં જણાવ્યાનુસાર આ જથ્થો છેલ્લી એક સદીમાં જપ્ત કરાયેલો મારીજુઆનાનો સૌથી ...
8
9
દુબઇ. ઇન્ડિયન એર લાઇન્સે સંયુક્ત આરબ અમીરાતથી દિલ્હી તથા મુંબઇ સુધીના ભાડાના દરમાં ઘટાડો કર્યો છે.
9
10
દકાર. અમેરિકી રાષ્ટ્રપતિ જર્યોજ ડબલ્યૂ બુશે આફ્રિકી નેતાઓને ચેતાવણી આપી છે કે સૂડાનના દાર્ફુરમાં હિંસા બંધ નહી થાય તો તેમનો દેશ ત્યાં પોતાના સૈનિકોને મોકલશે.
10
11
તાઈપે. તાઈવાનમાં ગુરૂવારે રાત્રે ધુળ અને ડમરીઓ સાથે જોરદાર પવન ફૂકાતાં ભારે તોફાન આવ્યું છે. જેને ધ્યાનમાં રાખી સરકારે તાત્કાલિક એલર્ટ જાહેર કરી છે.
11
12
નવી દિલ્હી. હિમાલયની પર્વતમાળાઓમાં ફેલાઈ રહેલ પ્રદુષણ અને તેને લીધે થઈ રહેલા નુકસાનને લઈને ભારત અને નેપાળ બંને આગળ આવ્યા છે. જે અંતર્ગત હિમાલયની સુરક્ષા માટે એક કરાર કર્યા છે.
12
13
નવી દિલ્હી. ફ્રાંસે આજે એક એવી વકીલાત કરી છે કે જેથી ભારતના અન્ય દેશો સાથે અસૈન્ય પરમાણું કરાર સહેલાઇથી કરી શકે. આ.ઇ.એ.ઇ.એના નિર્દેશક મંડળની યોજાનાર બેઠક પૂર્વે ફ્રાંસે આ ટીપ્પણી કરી છે.
13
14
લંડન. બ્રિટનની અંદર નકલી દસ્તાવેજોને આધારે નોકરી આપવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભારતમાંથી આવનાર અને ખાસ કરીને પંજાબમાંથી આવનાર લોકોને નકલી અને ચોરાયેલ પરિપત્ર આધારે નોકરી અપાવી શોષણ કરાતું હતું.
14
15
વોશિંગ્ટન. અમેરીકાના સેનેટે આફ્રીકા તેમજ અન્ય ઘણાં દેશોમાં એઇડસ, મેલેરિયા તેમજ ક્ષયરોગથી પીડાતા લોકોની સારવાર માટે અને તેમની રક્ષા માટે પોતાના પ્રતિષ્ઠિત સહાયક કાર્યક્રમની નીચે આ રકમ વધારીને ત્રણ ગણી કરી છે.
15
16
દુબઇ. સંયુક્ત આરબ અમીરાતમાં ધરપકડ કરાયેલા ત્રણ હજાર જેટલા ભારતીય શ્રમિકોનો છુટકારો જલ્દી થશે.
16
17
ઈસ્લામાબાદ. પાકિસ્તાનના પેશાવરમાં યોજાનાર એક સેમિનારમાં ભાગ લેવા માટે ભારતીય વિદ્વાનોને વિઝા આપવામાં પાક સરકારની આનાકાનીથી પાકિસ્તાનના શિક્ષાવિદો નારાજ થયા છે.
17
18
લંડન. મેલેરિયાના નિદાન માટે ઉપયોગમાં લેવાતી દવાઓથી વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર આડ અસર પણ થઇ શકે છે.
18
19
મેલબોર્ન. સિડનીની અંદર વર્લ્ડ યુથ ડે ના અવસરે પોપને જોવા માટે આવેલમાંથી ગુમ થયેલ 39 ભારતીયોમાંથી બધા કેથલિક નહોતા. તેમાંથી ઘણાં હિંદુ અને મુસલમાન પણ હતાં.
19