Newsworld News International 395

બુધવાર, 11 ફેબ્રુઆરી 2026
0

પૂર્વ તિમોરથી ઓસ્ટ્રેલીયાના સૈનિક પરત

રવિવાર,એપ્રિલ 27, 2008
0
1
વોશિંગ્ટન. અમેરિકાના રક્ષા વિભાગે 6.1 અબજ ડોલરની ક્રુઝ મિસાઈલ કાર્યક્રમ પર કામ કરી રહેલી લાકહીડ માર્ટિન કોર્પોરેશન કંપનીને આ કાર્ય આગળ વધારવા માટેની અનુમતિ આપી દીધી છે.
1
2
કરાકસ. કોલંબિયાઈ વિદ્રોહીઓ દ્વારા અપહરણ કરાયેલા ત્રણ અમેરિકી નાગરિકોને છોડાવવા માટે મેક્સિકોએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ હ્યૂગો શાવેઝ પાસે મદદ માગી છે. મેક્સિકોના નવા ગવર્નર બિલ રિચર્ડસને આ દિશામાં પહેલ કરી છે.
2
3
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પૂર્વી ક્ષેત્રમાં જમીનના મામલે ચાલતા વિવાદોમાં ઘાતક હથિયારો સાથે ધસી આવેલા ટોળાંએ એક ખેડૂત પરિવારના આઠ સદસ્યોની કરપીણ હત્યા કરી નાંખતા હાહાકાર મચી ગયો હતો. આ સામૂહિક હત્યાકાંડમાં હુમલાખોરોએ ચાર બાળકોને પણ રહેંસી નાંખ્યા.
3
4

130 મીટર લાંબુ ચિત્ર

શનિવાર,એપ્રિલ 26, 2008
કાઠમંડુ. વિશ્વ રેકોર્ડ કાયમ કરવા માટે નેપાળના એક કલાકારે એક્રેલીક રંગોના ઉપયોગથી 130 મીટર લાંબુ અને 72 ઈંચ લાંબુ ચીત્ર બનાવ્યુ છે. આટલુ વિશાળ ચિત્ર બનાવવા માટે તેણે માત્ર 13 કલાકનો સમય લીધો હતો.
4
4
5
કાઠમંડુ. પાછલા એક દસકાથી ચાલતા હિંસક વિદ્રોહમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને એક લાખ નેપાળી રૂપિયા વળતર પેટે ચુકવવાનો નિર્ણય નેપાળ સરકારે લીધો છે.
5
6
ઈસ્લામાબાદ. સ્વાદીષ્ટ માંસાહારી વાનગી બિરીયાનીથી હ્રદય રોગ થવાનો ખતરો વધી જાય છે તેવુ બેસ્વાદ તારણ પાકિસ્તાનના વિશેષજ્ઞોએ કાઢ્યુ હતુ. હ્રદય રોગના વિશેષજ્ઞોનુ માનવુ છે કે, ભોજનની થાળીમાંથી બિરીયાનીને હટાવી દેવામાં જ સમજદારી છે.
6
7

મેડોના ગરીબોની મદદે

શનિવાર,એપ્રિલ 26, 2008
ન્યૂયોર્ક. પોપ ગાયિકા મેડોનાએ ગરીબીથી પીડિત મલાવીના લોકોની મદદ માટે ફિલ્મ દ્વારા સહારો લીધો છે. સરકારી મદદની ઉપેક્ષાએ લોકોની તરફથી જ સ્વૈચ્છિક મદદ આવે તે માટે તેની રજુઆત તે ફિલ્મના માધ્યમથી કરી રહી છે.
7
8
ન્યૂયોર્ક. સેવાનિવૃત્તિ બેંકકર્મચારી અને લોકોપકારી ડેવિડ રાકલેફરે હાવર્ડ વિશ્વવિદ્યાલયને દસ કરોડ અમેરીકી ડૉલરનું દાન આપવાનો વાયદો કર્યો છે. વિશ્વવિદ્યાલય અનુસાર સ્કૂલના ઈતિહાસમાં કોઈ પણ પૂર્વ વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલી આ સૌથી રકમ છે.
8
8
9
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક સરબજીતસિંહ સહિત અનેક કેદીઓની સજા માટે પાકિસ્તાન સરકાર સક્રિયતાથી વિચાર કરી રહી છે. જેને જોતાં સરબજીતની ફાંસીની સજાને આજીવન કેદમાં તબદીલ કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
9
10
અમેરિકાના ઘનિષ્ઠ આબાદી વાળા રિનો શહેરમાં ગઈકાલે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 4.1 આવી હતી. ગુરુવારે સ્થાનીક સમય અનુસાર સવારે ચાર વાગ્યે અમેરિકાના રિનોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી.
10
11
આતંકવાદીઓને જેહાદી તથા અલકાયદાના કૃત્યને આંદોલન કહેવા સામે અમેરિકાના રાષ્ટ્રપતિ બુશના પ્રશાસને આપત્તી વ્યક્ત કરી છે. આતંકવાદ વિરોધી અભિયાન અંતર્ગત આ વખતે તેની વ્યાખ્યા અને નામ સામે મોરચો ખોલવામાં આવ્યો છે.
11
12
પાકિસ્તાનના મરદાન શહેરમાં પોલીસ મથક નજીક આજે થયેલા વિસ્ફોટમાં એક પોલીસકર્મી સહિત ત્રણ લોકાના મોત નીપજ્યાં હતા.
12
13
નેપાળમાં માઓવાદીઓ નવી સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે, તે દરમિયાન તેમના નેતા પ્રચંડે દેશના રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
13
14
અમેરિકાની ટીવી ચેનલ સીએનએનના એન્કર દ્વારા ચીનના લોકોને ગૂંડા તથા ઠગોના સમૂહ તરીકે આલેખવામાં આવતાં ચીનીઓમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ઉશ્કેરાયેલા લોકો દ્વારા સીએનએન સામે ચીનમાં ઠેર-ઠેર પ્રદર્શનો આયોજીત કરવામાં આવી રહ્યા છે.
14
15

નેપાળની ચુંટણીની ગણતરી પૂર્ણ

ગુરુવાર,એપ્રિલ 24, 2008
નેપાળની સંવિધાન સભાની યોજાયેલી ચુંટણીમાં કુલ 601 સીટો પૈકીની 575 સીટોની ગણતરી પૂર્ણ થઈ ગઈ હતી. જેમાં માઓવાદીઓને કુલ 218 સીટો મળી છે. જ્યારે તેમના નિકટતમ પ્રતિદ્વંદ્વી નેપાળી કોંગ્રેસને તેમનાથી અડધી સીટ મળી છે.
15
16
અમેરિકાની એક અદાલતે ઓસ્ટ્રેલિયા સરકારે પાસેથી તે બધા દર્દીઓનાં મેડિકલ રેકોર્ડ માંગ્યા છે જેમને ભારતીય મૂળનાં ડોક્ટર જયંત પટેલે નુકશાન પહોંચાડ્યું હતું.
16
17
દક્ષિણ પૂર્વ તાઈવાન અને દક્ષિણ બ્રાઝીલમાં ભૂકંપનાં જોરદાર આંચકા અનુભવવામાં આવ્યા હતાં. જેમની તીવ્રતા ક્રમશઃ રિક્ટર સ્કેલ પર 5.8 અને 5.2 માપવામાં આવી હતી.
17
18
ચીનમાં વકીલોના એક સમૂદાયે ટેલિવીઝન ચેનલ સીએનએન તથા તેના એક ઉદ્ઘોષક વિરુદ્ધ કોર્ટમાં માનહાનીનો દાવો કર્યો હતો. ચેનલના એન્કરે ચીનને ગૂંડા અને ઠગોનુ રાષ્ટ્ર ઠરાવ્યુ હતુ.
18
19
સામાન્ય રીતે બ્રિટનનાં વડાપ્રધાન ગોર્ડન બ્રાઉન ગ્લેમરની દુનિયાને સેલીબ્રીટિઓથી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ આ હમણાંથી પોપ સ્ટાર શકીરા અને બ્રાઉન એકબીજાની પ્રશાંસા કરતા થાકતા નથી.
19