indian archery team Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની પુરૂષ અને મહિલા ટીમોએ તીરંદાજીમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને ટીમ ઈવેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારત તરફથી ધીરજ બોમ્માદેવરા, તરુણદીપ રાય, પ્રવીણ જાધવે સારી રમત રમી અને સચોટ નિશાન તાક્યું. The Indian mens archery team...