ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
0

ભજનલાલ શર્મા બન્યા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી, રાજ્યપાલે અપાવી શપથ

શુક્રવાર,ડિસેમ્બર 15, 2023
0
1
Bhajan Lal Sharma Biography: ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા સીએમ બનશે. સાંગાનેર વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે. પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. બીજેપીના પ્રદેશ મહાસચિવ છે. તેઓ 56 વર્ષના છે. તેઓ ભરતપુરના રહેનારા છે
1
2
રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીને બહુમત મળ્યા પછી અત્યાર સુધી મુખ્યમંત્રીના નામનુ એલાન થઈ શક્યુ નથી. આ દરમિયાન રાજ્યમાં અનેક મોટા ખેલ થવાની શક્યતા પણ બતાવાય રહી છે. સૂત્રોના મુજબ મંગળવારે રાત્રે ભારતીય જનતા પાર્ટીમાં હાઈપ્રોફાઈલ ડ્રામા થયો છે.
2
3
Rajasthan New CM News:રાજસ્થાનના આગામી સીએમ કોણ હશે તે સવાલના જવાબની દરેક વ્યક્તિ રાહ જોઈ રહી છે. આ દરમિયાન પૂર્વ સીએમ વસુંધરા રાજે દિલ્હી જવા રવાના થઈ ગયા છે. દિલ્હી જતી વખતે તેણે કહ્યું કે તે તેની વહુ (Daughter in Law)ને મળવા જઈ રહી છે.
3
4
Rajasthan Election Result 2023:રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે પણ રાજ્યની પરંપરા અકબંધ રહી. ભારતીય જનતા પાર્ટીએ જંગી જીત હાંસલ કરી છે.
4
5
રવિવારે ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. ભારતના ચૂંટણીપંચની વેબસાઇટ પ્રમાણે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ બહુમતીની પાર દેખાઈ રહ્યો છે.
5
6
Rajasthan Assembly Election results 2023:રાજસ્થાનમાં ભાજપની જીતના 5 મોટા કારણો અને કોંગ્રેસની હારના 5 મોટા કારણો
6
7
પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. આજ સાંજ સુધી લગભગ લગભગ બધા રાજ્યોમાં હાર જીતની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. જો વાત કરીએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની તો અહી આમ તો અનેક ઉમેદવાર મેદાનમાં છે પણ 10 એવી હોટ સીટો છે જેના પર સૌની નજર ટકી છે. આવો ...
7
8
Rajasthan Election Result 2023:રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે પણ રાજ્યની પરંપરા અકબંધ રહી. ભારતીય જનતા પાર્ટીએ જંગી જીત હાંસલ કરી છે.
8
9
Assembly Elections Results : દેશના ચાર રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની મતગણતરી રવિવારે થશે. લોકસભાની ચૂંટણીમાં છ મહિનાથી પણ ઓછો સમય બાકી હોવાથી આ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને સેમિફાઇનલ સ્પર્ધા તરીકે ...
9
10
Rajasthan Election Results 2023 Live updates: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી 3 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે. રાજસ્થાનની 199 વિધાનસભા સીટોની મતગણતરી સાથે જોડાયેલ દરેક ક્ષણની અપડેટ્સ...
10
11
Exit Poll Rajasthan 2023 News Live Updates : રાજસ્થાનમાં કોની સરકાર બનવા જઈ રહી છે તેનું ચિત્ર લગભગ એક્ઝિટ પોલ સ્પષ્ટ કરી દેશે. આ વખતે પરંપરા બદલાશે કે કોંગ્રેસ ફરી સત્તા મેળવવામાં સફળ થશે.
11
12
Rajasthan Chutani 2023 Exit Poll: રાજસ્થાન વિધાનસભા ચૂંટનીમાં લોકો પરિણામ પહેલા એક્ઝિટ પોલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 3 ડિસેમ્બરના રોજ આવનારા ચૂંટણી પરિણામ પહેલા જ એક્ઝિટ પોલ ઈશારો કરી દેશે કે રાજસ્થાનમાં કોની સરકાર બનવા જઈ રહી છે.
12
13
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે સોમવારે વિશ્વાસ બતાવ્યો કે ગયા અઠવાડિયે થયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત મળશે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનની 200 વિધાનસભા સીટોમાંથી 199 સીટો પર શનિવારે મતદાન થયુ અને વોટોની ગણતરી ત્રણ ડિસેમ્બરે થશે.
13
14
Rajasthan Vidhan Sabha Chutani Voting Live Updates: રાજસ્થાનમાં 200 માંથી 199 વિધાનસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. ક્ષણ-ક્ષણ અપડેટ્સ માટે આપ વેબદુનિયા સાથે જોડાયેલા રહો
14
15
Rajasthan Congress Candidate List: કોંગ્રેસે રવિવારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોની સાતમી અને અંતિમ યાદી જાહેર કરી. આમાં સૌથી મહત્ત્વનું નામ કેબિનેટ મંત્રી શાંતિ ધારીવાલનું છે, જેમને ફરી એકવાર કોટા ઉત્તર વિધાનસભા મતવિસ્તારથી ટિકિટ ...
15
16
BJP Candidates List: ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે 58 ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપે ખંડેલાથી સુભાષ મીલ, વલ્લભનગરથી ઉદય લાલ ડાંગી અને કરૌલીથી દર્શન સિંહ ગુર્જરને ઉમેદવાર ...
16
17
Rajasthan Assembly Elections 2023: વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવાને લઈને પાલી જીલ્લાના નિમાજ ક્ષેત્રના મોહરાઈના રાઉમાવિના છોકરા-છોકરીઓએ ઢોલ ધમાકા સાથે બુધવારે વોટ વરઘોડો કાધીને સામાન્ય જનતાને મતદાન પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો.
17
18
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે બંને પક્ષોએ પોતપોતાની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસની બીજી યાદીમાં 15 મંત્રીઓ સહિત 43 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
18
19
ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસે રાજસ્થાન માટે 33 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતને સદરપુરાથી ટિકિટ આપવામાં આવી છે. સચિન પાયલટ ટોંકથી ચૂંટણી મેદાનમાં
19