શનિવાર, 6 સપ્ટેમ્બર 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વિધાનસભા ચૂંટણી 2023
  3. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023
Written By
Last Updated : બુધવાર, 25 ઑક્ટોબર 2023 (15:24 IST)

Rajasthan Elections - રાજસ્થાન ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, 33 નામોની જાહેરાત

Rajasthan Elections Candidate names announced
ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસે રાજસ્થાન માટે 33 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતને સદરપુરાથી ટિકિટ આપવામાં આવી છે. સચિન પાયલટ ટોંકથી ચૂંટણી મેદાનમાં છે.