શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. રામનવમી
Written By વેબ દુનિયા|

શ્રીરામ સ્તુતિ

W.D

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન હરણ ભવ ભય દારૂણ
નવકંજ-લોચન કંજ મુખ, કર કંજ, પદ કંજારૂણં
કન્દર્પ અગણિત અમિત છવિ નવનીલ-નીરલ સન્દરં
પટપીતા માનહુ તડિત રૂચિ શિચિ નૌમિ જનક સુતાવરં
ભજુ દિન બન્ધું દિનેશ દાનવ દૈત્યવંશ-નિકંદનં
રઘુનન્દ આનંદ કંદ કૌશલ ચન્દ દશરથ-નંદનં
સિર મુકુટ કુંડલ તિલક ચારૂ ઉદારૂ અંગ વિભૂષણં
આજાનૂ ભુજ-શર-ચાપ-ધાર, સંગ્રામ જીત-ખરદૂષણં
ઈતિ વદતિ તુલસીદાસ શંકર-શેષ-મુનિ-મન-રંજનં
મમ હૃદય-કંજ નિવાસ કુરૂ, કામાદિ ખલદલ- ગંજનં

છંદ :

મનુ જાહિં રાચે મિલિહિ સો બરૂ સુંદર સાંવરો
કરૂણા નિધાન સુજાન સીલ સનેહ જાનત રાવરો
એહિ ભાંતિ ગૌરી અસીસ સુનિ સિય સહિત હિયં હરષી અલી
તુલસી ભવાનિહિ પૂજી પુનિ મુદિત મન મંદિર ચલી

સોરઠા :

જાનિ ગૌરી અનુકૂળ, સિય હિય હરષિ ન જાઈ કહિ
મંજુલ મંગલ મૂલ, બામ અંગ ફરકન લગે.