રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 જુલાઈ 2023 (11:32 IST)

મોરબીમાં 40 લોકોને ફૂડ પોઇઝનિંગ

kashmiri food
Morbi :મોરબીમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગનો મામો સામે આવ્યો છે. મોરબીના વાંકાનેરના દલડી અને ખીજડીયા ગામે લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. ફૂડ પોઇઝનિંગના ખબર પડતા ખળભળાટ મચી ગઈ છે. 
 
મળતી માહિતી મુજબ મોરબીમાં વાંકાનેરના દલડી અને ખીજડીયા ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે.  લગ્ન પ્રસંગમાં જમણવાર પછી અનેક લોકોની તબિયત લથડી હતી. ઝિયારત અને લોબાનના સામાજિક પ્રસંગમાં આ ઘટના બની છે. ફૂડ પોઇઝનિંગ થતા જ તમામને તાત્કાલીક ધોરણે ખીજડીયા ગામના PHC સેન્ટરમાં 7 લોકો સારવાર હેઠળ ખસેડવામા આવ્યા હતા