Regional Gujarat News 595

શુક્રવાર, 20 માર્ચ 2026
0

ગુજરાતમાં નવા સત્રથી ધોરણ 1થી 10માં ભણતા વિદ્યાર્થીઓએ એક માસનો બ્રિજ કોર્સ કરવો પડશે

બુધવાર,મે 26, 2021
0
1
સુરતના દેસાઈ અને દલાલ પરિવારે ત્રણ સંતાનોના જન્મદિન અને મેરેજ એનિવર્સરી નિમિત્તે હોસ્પિટલને અદ્યતન સુવિધાયુક્ત એમ્બ્યુલન્સની ભેટ આપી.
1
2
કોરોનાવાયરસ બાદ ગુજરાતમાં હવે મ્યુકોરમાઇકોસિસના કેસની સંખ્યા ઝડપથી વધી જાય છે. દિવસે ને દિવસે મ્યુકોરમાઇકોસિસના કેસોના કારણે આ રાજ્ય સરકારની ચિંતા પણ વધી ગઇ છે. જે પ્રકારે કોરોના મહામારીની વચ્ચે રેમડેસિવીરના ઇંજેક્શનની સમસ્યા થઇ રહી હતી, તે જ ...
2
3
પ્રાથમિક સ્કૂલોમાં ધો.6થી 8માં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની 252 જગ્યા માટે હંગામી ધોરણે ભરતી કરાશે. ઉમેદવારો 31 મે સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતી માત્ર 11 માસના કરાર આધારિત હશે.
3
4
એકે હજારા ગુજરાતી મુશ્કેલીના સમયમાં પણ રસ્તો કાઢી અન્યોને પણ સફળ બનવાની પ્રેરણા પુરી પાડે છે. આવું જ એક ઉદાહરણ પૂરું પાડે છે રાજકોટની મેટોડા જી.આઈ.ડી.સી.માં લાડેક્સ અપિરિયલ નામે ગારમેન્ટ ફેક્ટરી ધરાવતા યુવા ઉદ્યોગ સાહસિક ભાવેશભાઈ બુસા. આફતને ...
4
4
5
રાજકોટના કોવિડ કંટ્રોલ રૂમ ખાતેથી પ્રોએકિટવ કોલિંગ સેંટરથી પીડીયુ ખાતે દાખલ દર્દીના સગાને દરરોજ સવાર અને બપોર પછી એમ બે વાર દર્દીની હાલની સ્થિતિ વિશે અવગત કરાવવામાં આવે છે. કંટ્રોલ રૂમ ખાતે દર્દીઓના સગા-વ્હાલાઓની તમામ મુંઝવણનું યથોચિત સમાધાન કરવામાં ...
5
6
કોરોનાવાયરસ રોગચાળાની બીજી લહેરને કારણે ભારતમાં હોબાળો મચી ગયો છે. આ જીવલેણ વાયરસ ઘણા પરિવારોને બરબાદ કરી ગયો.આ વાયરસથી ઘણા આખાને આખા પરિવાર વેરવિખેર થઈ ગયા છે. એએનઆઈના જણાવ્યા અનુસાર, કોરોનાના કહેરના કારણે અત્યાર સુધી 577 બાળકોએ તેમના માતા પિતા ...
6
7
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 હજારની નજીક કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં ...
7
8
દેશમાં કોરોના વૈક્સીનની કમીને કારને અનેક સ્થાન પર વેક્સીનેશન અભિયાન રોકાય ગયુ છે. રાજ્ય સરકાર ટીકાની ડિમાંડ કરી રહી છે. જો કે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લગ અગ્રવાલે સોમવારે ભારતમાં વેક્સીન ઉત્પાદન અને ઉપલબ્ધતા વચ્ચે અંતર વિશે પુછતા ...
8
8
9
ભાવનગર નજીકના સિહોર પાસે ખોડીયાર તળાવમાં એક માતાએ તેમના બન્ને કુમળી વયના સંતાનોને પાણીમાં ડૂબાડી મોતે ઘાટ ઉતારી દેતાં ચક્યાર મચી છે. સિહોર પોલીસમાં અજયભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, હું ભાડાના મકાનમાં રહું છું
9
10
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઇકોનિક બિલ્ડીંગ સ્ટ્રકચર નિર્માણ અંગેના જાહેરનામાને આપી -ફાઇનલ મંજૂરી
10
11
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી 1લી જુલાઈને ગુરૂવારથી યોજા
11
12
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની નવ નગરપાલિકાઓ સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં અદ્યત્તન ટેકનોલોજી આધારિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ ...
12
13
સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં કોરોના સંક્રમણની સીધી અસર દેખાઈ રહી છે. સુરતનો કપડા ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપે છે. માર્કેટ, પ્રોસેસિંગ હાઉસ અને વિવિંગ ઇન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે. ટેક્સટાઇલ માર્કેટ ખુલી ગઈ છે પરંતુ લેબરોની અછતના કારણે માર્કેટના ...
13
14
'ભાગેડુ' જાહેર કરાયેલા હીરાના વેપારી મેહુલ ચોક્સી ગાયબ થયા છે. એન્ટિગુઆ પોલીસ હવે તેની શોધ કરી રહી છે. મંગળવારે અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે પણ આ વાતની ચોખવટ કરી છે. તેમણે જણાવ્યુ, 'તે સોમવારે પોતાના ઘરેથી એક પ્રખ્યાત ...
14
15
આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે આવેલાં ઝૂંપડાંમાં ભીષણ આગ લાગી હતી. શરૂઆતમાં 12થી વધુ ઝૂંપડાંમાં આગ લાગતાં ફાયરબ્રિગેડની 15 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. એમ્બ્યુલન્સ અને પોલીસ પણ હાલ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ ...
15
16
ગુજરાતમાં અમદાવાદના વીરમગામ તાલુકામાં લાંબી મૂંછ રાખનાર એક દલિત વ્યક્તિ પર 11 વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. આ મુદ્દે અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘટના રવિવારની છે.
16
17
૧૮ થી ૪૪ વર્ષની વયના યુવાનોને ઝડપભેર વેક્સિન આપીને તેમને સુરક્ષાચક્ર પૂરું પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ માટેની તાકીદના અનુસંધાને રાજ્ય સરકારે ૧૮ થી ૪૪ વર્ષના યુવાનોનાં વેક્સિનેશન માટે અત્યાર સુધીમાં ૫૨ કરોડના ...
17
18
મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં ગુજરાત ઔદ્યોગિક રોકાણોમાં વર્ષ ૨૦૨૦-૨૧માં દેશના કુલ ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ FDIમાંથી ૩૭% FDI મેળવી સતત ચોથા વર્ષે દેશભરના રાજ્યોમાં ટોચ પર રહ્યું છે. કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં પણ ...
18
19
દેશભરમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસની બીજી લહેરમાં ઘટાડો આવી રહ્યો છે. દેશની સાથે સાથે રાજ્યમાં પણ કોરોનાની બીજી લહેરમાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દરરોજ પોઝિટિવ કેસના મુકાબલે સાજા થનારાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાજ્યભરમાં સુધારાની ...
19