0
દક્ષિણ-મધ્ય ગુજરાતમાં મેઘરાજાની મહેર, વાપીમાં 8 ઇંચ, પારડીમાં 7 ઇંચ, કપરાડા-ઉમરગામમાં છ ઇંચ વરસાદ
શનિવાર,જૂન 29, 2019
0
1
- અમદાવાદ બેઝ નેચર ડ્રાઈવ ઓર્ગનાઈઝેશન છે. જેના દ્વારા પહેલીવાર ગ્રીન મેન્ટર્સ કોન્ફરન્સ 2019નું આયોજન કર્ણાવતી યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. બે દિવસની કોન્ફરન્સનું ઉદઘાટન હોનેબલ મિનિસ્ટર ઓફ એજ્યુકેશન શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાજી કર્ણાવતી ...
1
2
અમદાવાદમાં બીજેપીના નેતા ભવાન ભરવાડની માલિકીવાળી હોટલમાંથી જુગારધામ ઝડપાતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જેમાં પોલીસે 18 જેટલા જુગારીઓની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ગોતા વિસ્તાર પાસે સ્થિત ગોકુલ હોટલમાં નબીરાઓ જુગાર રમી રહ્યા ...
2
3
ગુજરાતના 400થી વધુ પૂર્વ ધારાસભ્યોના સંગઠન એક્સ એમ.એલ.એ. કાઉન્સિલ દ્વારા પેન્શન સહિતના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરaવા માટે મુખ્યમંત્રીને સાત સાતવાર પત્રો લખીને મુલાકાત માગી છતાં મુલાકાત તો ઠીક પણ જવાબ આપવાનું પણ સૌજન્ય દાખવતા નથી. કાઉન્સિલના ચેરમેન ...
3
4
રાજ્યમાં દુષ્કર્મની ઘટના દિવસેને દિવસે વધતી જઇ રહી છે. ત્યારે શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં સાવકી પૌત્રી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદના આધારે દાદાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ ફરિયાદના આધારે વધુ ...
4
5
વિદેશમાં અવારનવાર ગુજરાતીઓની હત્યાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે વધુ એક ગુજરાતીની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં રહેતા યુનુસભાઇ વ્હોરાની આફ્રિકામાં લુંટારૂઓએ ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા ઘરમાં માતમ ...
5
6
રાજ્યમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે મોટાભાગનાં જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ખૂબ સારો વરસાદ થયો છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લા-તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર ...
6
7
ગુજરાતના દાહોદમાં આવેલાં એક ગામમાં ગ્રામજનોએ પ્રેમી પંખીડાને તાલિબાની સજા ફટકારી હતી. ગ્રામજનોએ ભેગાં મળીને પરિણીત પ્રેમિકાના પ્રેમીને રસ્સી વડે બાંધી ઢોર માર માર્યો હતો. સૂત્રોના જણાવ્યા
7
8
રાજયમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મોટાભાગનાં જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ખુબ સારો વરસાદ પડ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લા-તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. ...
8
9
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ પીનારા અને વેચનારા નિતનવા રસ્તા શોધી કાઢતાં હોય છે. આવો જ એક કિસ્સો કલોલ-ગાંધીનગરમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં રાજ્યનાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પાનના દસેક ગલ્લા પર દરોડા પાડીને પેટ-કિડનીનાં રોગોમાં રાહત આપતી ...
9
10
ગાંધીનગર ખાતે યોજાયેલા ટાર્ગેટેડ એપ્રોચ ટુ એકસીલરેટ હેલ્થ આઉટકમ્સ વિષયક બે દિવસના સેમીનારના પ્રથમ દિવસે ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે જણાવ્યું
હતું કે, સામાજિક સેવા ક્ષેત્રે ગુજરાતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે, ત્યારે આરોગ્ય અને ...
10
11
ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા ખંભાતના અખાતમાં મુસાફરી કરતા ગુડ્ઝ જહાજો, વેસલ્સ અને બોટસની સુરક્ષા તેમજ અનધિકૃત વેસલ્સ અને જહાજોનું મોનિટરિંગ કરવા માટે વેસલ્સ ટ્રાફિક એન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવાના નિર્ણય બાદ આ અંગેની કામગીરી કરવા માટે ટેન્ડર ...
11
12
કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા મામલે કોંગ્રેસે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં અલ્પેશ ઠાકોરે ગુજરાત હાઇકોર્ટમાં ચોંકાવનારું
12
13
શહેરમાં અષાઢી બીજને દિવસે એટલે કે, આગામી તા. 4થી જુલાઈએ નીકળનારી 142મી રથયાત્રાને હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે શહેર પોલીસ પણ રથયાત્રાના માહોલમાં આવી પ્રિ-એકશન પ્લાન પોલીસે ઘડી કાઢ્યો હતો. રથયાત્રાના રૂટ પર પોલીસે કોમ્બિંગ, પેટ્રોલિંગની સાથે ...
13
14
રાજ્યની ઘણી શાળાઓમાં હજુ પણ સીસીટીવી કેમેરા નહીં લગાવ્યા હોવા મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. અરજીમાં એવી રજૂઆત કરી છે કે બાળકો પર થતા અત્યાચારના મામલે અને પારદર્શિતા જાળવવા માટે શાળાઓમાં સીસીટીવી કેમેરા નાખવા ફરજિયાત છે તેમ છતાં હજુ ઘણી ...
14
15
પતિની પબજી રમવાની આદતના લીધે પરેશાન પત્નીએ તેને ટકોર કરી તો પતિએ તેને ઢોર માર માર્યો. જેથી પત્નીએ આત્મહત્યા કરી. જોકે પત્નીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હીરાવાડી વિસ્તારના અંજન પાર્ક સોસાયટીમાં રહેતા આશાબેન પ્રજાપતિના લગ્ન 2007માં નીલેશભાઇ સાથે ...
15
16
રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થયા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 28 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ 24 કલાકમાં રાજ્યના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં 132 મી.મી. 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગોંડલના દેરડી કુંભાજી, મોટી ખીલોરી, ...
16
17
ગુજરાતે સરદાર સરોવર ડેમના દરવાજાની ક્ષમતા ચકાસવા માટે ડેમ તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટર સુધી પાણીથી ભરવા માટે મધ્યપ્રદેશ સરકાર પાસેથી પાણીની માગ કરી રહી છે, પરંતુ મધ્યપ્રદેશે વધુ પાણી ભરાશે તો ડૂબમાં જતાં ગામોને મોટી અસર પહોંચશે તેમ જણાવી પાણી ...
17
18
ગુજરાત હાઇકોર્ટે કોંગ્રેસના પૂર્વ નેતા અલ્પેશ ઠાકોર અને ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેંદ્વ ત્રિવેદીને નોટીસ જાહેર કરવામાં આવી છે. અલ્પેશ ઠાકોરને ધારસભ્ય પદેથી દૂર કરવાને લઇને કોંગ્રેસની અરજી પર હાઇકોર્ટે આ નોટીસ જાહેર કરી છે. અલ્પેશ ઠાકોર પહેલાં જ ...
18
19
અમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. રથયાત્રાને લઇ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. ત્યારે શહેરના મેયર અને કોર્પોરેશનના અધિકારીઓએ સમગ્ર રથયાત્રાના રૂટનું નિરિક્ષણ કર્યું ...
19