રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 24 જુલાઈ 2024 (08:48 IST)

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

Rickshaw and taxi drivers strike- અમદાવાદ શહેરમાં આજે તમને રસ્તા પર રિક્ષા અને ટેક્ષી જોવા નહી મળે. આજે . ઓનલાઇન એપ્લિકેશનમાં ખાનગી પાસિંગ વેહિકલ ચાલતા હોવાના કારણે રિક્ષા અને ટેક્ષી ચાલકોના વેપાર પર માઠી અસર પડી છે
 
અમદાવાદના શહેરમાં આશેર 2 લાખથી વધારે રિક્ષા અને 80 હજારથી વધારે ટેક્ષીઓ ફરે છે. તમામ રિક્ષા અને ટેક્ષી ચાલકો તમને રસ્તે ફરતા નહીં જોવા મળે
 
આ રીક્ષા-ટેક્ષી ડ્રાઇવરો દ્વારા તારીખ 24 જુલાઇના રોડ હડતાલ જાહેર કરવામાં આવી છે. જેને સવારન 6 વાગ્યાથી તમામ ટેક્ષી-રીક્ષાના પૈડા થમી જશે.

શું છે હડતાલનુ કારણ 
રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવર્સની માગ છે કે શહેરોમાં સફેદ નંબર પ્લેટ પર ગેરકાયદે એગ્રીગેટર કંપનીઓના ફરતા ટુ વ્હિલર બંધ કરાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ કારણે રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવર્સે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જાહેરાત કરી છે. 

Edited By- Monica sahu