શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified મંગળવાર, 30 માર્ચ 2021 (20:19 IST)

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રે ૯થી સવારે ૬ સુધીનો રાત્રિ કરફ્યુ ૧૫ એપ્રિલ સુધી લંબાવાયો

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રે ૯થી સવારે ૬ સુધીનો રાત્રિ કરફ્યુ ૧૫ એપ્રિલ સુધી લંબાવાયો....અન્ય પ્રોટોકોલનો અમલ ૩૦ એપ્રિલ સુધી યથાવત.
--હોળી-ધૂળેટીના બે દિવસમાં રાજ્યમાં કોરોનાના ૪૪૭૨ કેસ, ૧૮ મૃત્યુ....