ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન તથા સમિતિમાં મહત્વની ભૂમિકા ભજવનાર બાંભણિયા હવે વેટના ચક્કરમાં ભરાઈ ગયાં છે. તેમણે છેલ્લા ચાર વર્ષ દરમિયાન કરેલા વેપારનો ભરવાનો થતો રૂ.73.25 કરોડનો વેટ નહીં ભરતા વેટ અધિકારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે દિનેશની શોધખોળ શરૂ કરી હતી. વેટ વિભાગની કચેરીના અધિકારી એન.સી.ફુલતરિયાએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જસદણના કમળાપુરમાં...