બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 10 મે 2024 (18:08 IST)

GSEB SSC 10th Result 2024 Live- ધોરણ 10 નુ પરિણામ જોવા માટે whatsapp નંબર, માત્ર 1 ક્લિકમાં પરિણામ મળશે

gseb 10th result 2024
GSEB 10th result 2024


GSEB 10th result 2024 - ધો.10-12નું રિઝલ્ટ 12 મે સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. નોંધનીય છે કે, આજે  7 મે મહિનામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી તે પછી આજે એટલે કે 9 મે ના દિવસે ધોરણ 12 સાયંસ અને  સામાન્ય પ્રવાહનુ પરિણામ આવી ગયા છે. સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 91.92 ટકા રિઝલ્ટ, 12 સાયન્સનું 82.45 ટકા પરિણામ આવ્યા છે. હવે  ધોરણ 10   નું પરિણામ  11 મેના રોજ સવારે આઠ વાગ્યે જાહેર થશે. 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB હવે 
 
Gseb result whatsapp number- વિદ્યાર્થીઓ  વોટ્સએપ નંબર પર 6357300971 પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકશે

આ વર્ષે ગુજરાતમાં 14 લાખ વિદ્યાર્થીઓએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષામાં ભાગ લીધો છે. ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ થયા બાદ હવે પરિણામ જાહેર કરવા માટે ડેટા એન્ટ્રીની કામગીરી શરૂ કરવામાં આવી છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થતાં જ ગુજરાતના 14 લાખ વિદ્યાર્થીઓની રાહનો અંત આવશે.
 
GSEB SSC 2024 પરીક્ષા 11 માર્ચ થી 22માર્ચ 2024 સુધી પૂરી થઈ ગઈ હતી. હવે બધા વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. GSEB SSC બોર્ડ પરિણામ 2024 તારીખ April 2024

SSC પરિણામ 2023 ગુજરાત બોર્ડ 25 મે, 2023 ના રોજ સવારે 8 વાગ્યે બહાર પાડવામાં આવ્યું હતું. GSEB ધોરણ 10 ના પરિણામ 2023 માં એકંદર પાસ ટકાવારી 64.62% હતી.
 
ધોરણ 10નું રિઝલ્ટ જોવાની Direct Link વેબસાઈટથી કરો ચેક 
વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ  www.gseb.org result પર પરિણામ જોઈ શકશે. 
સૌ પ્રથમ GSEB ની સત્તાવાર વેબસાઇટ (gseb.org અથવા gsebeservice.com) ની મુલાકાત લો.
હવે અહીં gseb 10th result link “SSC પરિણામ 2024” ની લિંક શોધો અને તેના પર ક્લિક કરો.
“રોલ નંબર” અને “જન્મ તારીખ” દાખલ કરો.
“સબમિટ” બટન પર ક્લિક કરો.
તમારો પરિણામ તમને સ્ક્રીન પર દેખાશે.
 
2. વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ http://Gseb.org પર અરજી કરવાની રહેશે. પરીક્ષાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે . 
 1. તમારા ફોનમાં SMS ખોલો.
2. હવે અહી તમે નીચેના ફોર્મેટમાં SMS લખો.
SSC<space>SEATNUMBER
ઉદાહરણ: SSC 123456
3. SMS ને 56263 પર મોકલો.
4. GSEB 10મા ધોરણનું પરિણામ 2024 એ જ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે 

Edited By - Monica sahu