મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 3 જુલાઈ 2018 (12:03 IST)

જેતપુર યુવતી અપહરણના આરોપી યુવક તેમજ તેને મદદ કરનાર અન્ય 8 લોકોની ધરપકડ

જેતપુર તાલુકાના જેતલસર જંકશન ગામ ની યુવતી ઉપર દુષ્કર્મ મામલો...
 
 પોલીસે આ કેસમાં બળાત્કારી યુવક તેમજ તેને મદદ કરનાર અન્ય 8 લોકોની ધરપકડ કરી છે.
 
ફરિયાદ પ્રમાણે યુવતી જેતલસર ઓવરબ્રિજ પાસે પોતાના મિત્ર સાથે બેઠી હતી ત્યારે બ્રિજરાજ સિંહ અને તેના મિત્રો પર બંનેનું અપહરણ કરી લીધું હતું. યુવતી સાથે બળાત્કાર આચાર્યો હોવાનો આરોપ છે. બ્રિજરાજ સિંહ અને તેના મિત્રો પર આરોપ છે કે તેને યુવક યુવતીને 24 કલાક હોટલમાં ગોંધી રાખ્યું અને યુવતી સાથે બળાત્કાર કરીને વીડિયો બનાવી બ્લેકમેલ કરવાનો અને પ્રેમી યુવકના અકાઉંટમાંથી 80 હજાર રૂપિયાની લૂટ નો આરોપ છે. 
 
આ કેસમાં પોલીસે હોટલના મેનેજર વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે. તપાસ બાદ માલુમ પડ્યું હતું હોટલના મેનેજરે કોઈ જ તપાસ વગર કે આઈડી પ્રુફ વગર બ્રિજરાજસિંહને રૂમ ફાળવ્યો હતો.
 
કોર્ટ દ્વારા આરોપી ઓ ના  3 દિવસ ના રિમાન્ડ મજૂર...
 
પોલીસ હવે રીમાન્ડ ના આધારે વધારે  પૂછપરછ કરશે...
 
આ આરોપી ઓ યુવતી ને ક્યાં ક્યાં લઈ ગયા હતા...
 
સાથે હજુ કેટલા વ્યક્તિ ઓ ની સામેલ ગીરી છે...
 
હોટેલ વ્રજ નો મેનેજર નો સુ રોલ છે...
 
આરોપી ઓ એ હજુ આવા કેટલા ગુના માં સંડોવાયેલા છે...
 
વગેરે બાબતે પોલીસ તપાસ કરી રહી છે...